Saturday, September 19, 2026
HomeEntertainmentBollywoodકૃતિની બહેન નુપુર ફિલ્મમાં એન્ટ્રી કરવા માટે તૈયાર થઇ

કૃતિની બહેન નુપુર ફિલ્મમાં એન્ટ્રી કરવા માટે તૈયાર થઇ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

મુંબઇ,તા. ૧૯
બોલિવુડના સુપરસ્ટાર અભિનેતાઓ પૈકી એક અક્ષય કુમારની સાથે એન્ટ્રી કરવા માટે હવે ખુબસુરત કૃતિ સનુનની બહેન નુપુર સનુન પણ સંપૂર્ણપણે તૈયાર થઇ રહી છે. જા કે તે પહેલા તે મ્યુઝિક વિડિયોમાં નજરે પડનાર છે. તે મ્યુઝિક વિડિયોમાં સૌથી પહેલા અક્ષય કુમારની સાથે નજરે પડનાર છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અક્ષય કુમારની સાથે વિદ્યા બાલન, તાપસુ અને સોનાક્ષી નજરે પડી રહી છે.

ફિલ્મમાં કિર્તી કુલ્હારી પણ દેખાઇ રહી છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે હાલમાં અક્ષય કુમાર દિલ્હી પહોંચ્યો ત્યારે એક વિડિયો શુટ પણ કરી ગયો હતો. એમ માનવામાં આવે છે કે આ મ્યુઝિક વિડિયોમાં અક્ષય કુમારની સાથે કૃતિ સનુનની બહેન નુપુર નજરે પડનાર છે. નુપુર ફિલ્મને લઇને આશાવાદી છે. જા કે સૌથી પહેલા તેની નજર અક્ષય સાથેના મ્યુઝિક વિડિયોને મળનાર રિસ્પોન્સ પર કેન્દ્રિત છે. ટુંકમાં રજૂ કરવામાં આવનાર આ ગીતમાં કૃતિ સનુનની બહેન નુપુર સનુન નજરે પડનાર છે. તે ટુંક સમયમાં જ બોલિવુડમાં પણ ડેબ્યુ કરનાર છે.

તમામ લોકો જાણે છે કે કૃતિ સનુન પણ હાલમાં અક્ષય કુમારની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. હાઉસફુલ-૪ ફિલ્મમાં કૃતિ સનુન અક્ષય કુમારની સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ દિવાળી પર રજૂ કરવામાં આવનાર છે. હવે જાવા જેવી બાબત એછે કે અક્ષય કુમારની સાથે નુપુર કેવી કેમિસ્ટ્રી જગાવે છે. અક્ષય કુમાર બોલિવુડમાં સુપરસ્ટાર પૈકી એક છે. તેની મંગલ મિશન પર બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. કૃતિ બોલિવુડમાં સફળ થઇ ચુકી છે. હવે નુપુર બોલિવુડમાં સફળ થાય છે કે કેમ તે બાબત પર તમામની નજર કેન્દ્રિત રહેશે. એન્ટ્રી કરવાને લઇને નુપુર અથવા તો તેની બહેન કૃતિ સનુન દ્વારા હાલમાં કોઇ વાત કરવામાં આવી નથી.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here