Sunday, October 4, 2026
HomeEntertainmentBollywoodકાર્તિક અને અનન્યા વચ્ચેના સંબંધને લઇને ભારે સસ્પેન્સ

કાર્તિક અને અનન્યા વચ્ચેના સંબંધને લઇને ભારે સસ્પેન્સ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૬
કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે અભિનિત પતિ, પત્ન ઔર વો ફિલ્મ હવે છટ્ઠી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેમની સાથે ભૂમિની પણ ભૂમિકા છે. હાલમાં ફિલ્મનુ શુટિગ ચાલી રહ્યુ છે. શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે છે. બંનેના સંબંધને લઇને પણ ચર્ચા છેડાઇ ગઇ છે. જા કે બંને તરફથી કોઇ ખુલાસો આ સંબંધમાં કરવામાં આવ્યો નથી જેથી સસ્પેન્સની Âસ્થતી છે. બંને સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે. વર્ષ ૧૯૭૮ની સુપરહિટ ફિલ્મ પતિ પÂત્ન ઔર વોની રીમેકમાં સાથે કામ કરી રહ્યા છે તે અહેવાલને ગયા સપ્તાહમાં સમર્થન મળ્યા બાદ કેટલાક નવા અહેવાલ પણ સપાટી પર આવી રહ્યા છે. જે દર્શાવે છે કે કાર્તિક અને અનન્યા પાન્ડે એકબીજા સાથે ડેટ પર છે. હાલમાં કેટલીક વખત બંને સાથે નજરે પડી ચુક્યા છે. હવે ફરી એકવાર બંને સાથે કેમેરામાં કેદ થઇ ગયા છે. હાલમાં કેટલીક વખત બંને સાથે દેખાયા બાદ હવે ફરી સાથે દેખાયા છે. હવે સોશિયલ મિડિયા પર એક એવો વિડિયો આપ્યો છે જેમાં ફરી એકવાર કાર્તિક અને અનન્યા સાથે નજરે પડી રહ્યા છે. જા કે જ્યારે ફોટોગ્રાફર્સ દ્વારા બંનેને ઘેરી લીધા ત્યારે કાર્તિક પોતાના ચહેરાને છુપાવતો નજરે પડ્યો હતો. તેની સાથે ફિલ્મ નિર્માતા જુનો ચોપડા પણ હતા. પ્રશ્ન એ થાય છે કે કાર્તિક આર્યને આવુ કેમ કર્યુ હતુ. એવુ પ્રથમ વખત બન્યુ નથી જ્યારે કાર્તિક અનન્યા સાથે પહેલી વખત દેખાયો છે. એમ માનવામાં આવે છે કે તે ફિલ્મને લઇને નવા લુકમાં છે. એક દિવસ પહેલા પણ જસ્ટીન બીબર ટીશર્ટમાં તે નજરે પડ્યો હતો. જા કે તે એ વખતે ચહેરો છુપાતો દેખાઇ રહ્યો ન હતો. કાર્તિક હાલમાં લુકાછુપીમાં કૃતિ સનુનની સાથે નજરે પડ્યો હતો. જે સરેરાશ સફળતા મેળવી શકી હતી. અનન્યા પણ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here