Tuesday, August 25, 2026
HomeGujaratકોર્પોરેશનમાં ફરજ બજાવતા વડોદરાના ઇજનેરોની આંતરિક બદલી : કરાર આધારિત ઇજનેરને કાર્યપાલક...

કોર્પોરેશનમાં ફરજ બજાવતા વડોદરાના ઇજનેરોની આંતરિક બદલી : કરાર આધારિત ઇજનેરને કાર્યપાલક ઇજનેરનો ચાર્જ અપાતા વિવાદ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

વિકાસના કામો હેઠળ હાથ ધરવામાં આવતા ગટર, રસ્તા, પાણી સહિતના કામોમાં વિલંબ થતો હોવાના કારણોસર કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીના હુકમ મ્યુનિસિપલ કમિશનરદિલીપ રાણા દ્વારા કરવામાં આવ્યા છે.વડોદરા પાલીકા કમિશ્નર દિલીપ રાણાએ હવાલાના સીટી એન્જીનિયર અલ્પેશ મજમુદાર પાસેથી પાણી પુરવઠાના એચઓડીનો ચાર્જ લઇ ધાર્મિક દવેને જવાબદારી સોંપાઈનો આદેશ આપ્યો છે. ઉપરાંત પ્રશાંત જોશીને રોડ પ્રોજેક્ટમાંથી ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરની જવાબદારી તો દર્શિન મહેતાને પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેરની જવાબદારી સોંપી છે. ભાર્ગવ પંડિત અને હેતલ રૂપાપરાને રોડ પ્રોજેક્ટની જવાબદારી સોપવામાં આવી છે. જે મહિલા એન્જિનિયર છે તે 11 મહિનાના કરાર આધારિત કર્મચારી છે. તેમને કાર્યપાલક ઇજનેરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવતા અન્ય કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે ઉચ્ચક પગારના કર્મચારીઓને કોઈ ચાર્જ આપવામાં આવતો નથી. સામાન્ય રીતે ડેપ્યુટી એન્જીનીયરોને આવો કોઈ ચાર્જ મળતો હોતો નથી. અને જો એક ડેપ્યુટી એન્જિનિયરને કાર્યપાલક ઇજનેરનો ચાર્જ આપવામાં આવ્યો હોય તો અન્ય આવા સિનિયર ડેપ્યુટી એન્જિનિયર જેઓ વર્ષોથી કરાર આધારિત ફરજ બજાવે છે તેઓને કાર્યપાલક ઇજનેરનો ચાર્જ આપવામાં આવતો નથી.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here