Sunday, October 4, 2026
HomeAhmedabadખાલી પીલીમાં ઇશાન તેમજ અનન્યાની જાડી નજરે પડશે

ખાલી પીલીમાં ઇશાન તેમજ અનન્યાની જાડી નજરે પડશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૨૮
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે હવે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા અને ઇશાન ખટ્ટર એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ બાબત હવે યોગ્ય સાબિત થઇ રહી છે. આ અહેવાલને સમર્થન મળી ગયુ છે. બંને હવે ખાલી પીલી નામની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ માટે ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જાવા મળી રહી છે.

બંનેની કેમિસ્ટ્રી જારદાર રીતે દેખાઇ રહી છે. હવે આ બાબત પાકી થઇ ગઇ છે કે બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે કહ્યુ છે કે ફિલ્મના લુકને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા ચાહકોમાં જાવા મળી રહી છે. ઇશાન અને અનન્યાને ફિલ્મ માટે લેવામાં આવી ચુક્યા છે. જેને જી સ્ટુડિયો અને ટાઇગર જિન્દા હે, સુલ્તાન અને ભારત જેવી ફિલ્મનુ નિર્દેશન કરનાર અલી અબ્બાસ જફર પ્રોડ્યુસ કરનાર છે. ફિલ્મનુ શુટિંગ ૧૧મી સપ્ટેમ્બરના દિવસથી શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મને રજૂ કરવા માટેની તારીખ હાલમાં ૧૨મી જુન ૨૦૧૯ રાખવામાં આવી છે. લુક જારી કરવામાં આવ્યા બાદ જાણવા મળી રહ્યુ છે કે અનન્યા, ઇશાનની જાડી ખુબ હોટ દેખાઇ રહી છે. આ ફિલ્મ માટે ઇશાન પોતાના બોડી પર કામ કરી રહ્યો છે. જેનો અંદાજ પોસ્ટર પર દેખાઇ આવે છે.

કાર્તિક આર્યનની સાથે અનન્યા પાન્ડે એક ફિલ્મમાં કામ કરી રહી છે. પતિ પત્ન ઔર વો નામની ફિલ્મમાં અનન્યા કામ કરી રહી છે. તે કરણ જાહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -૨ મારફતે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. ઇશાન ફિલ્મનોની પસંદગીના મામલે ખુબ પસંદગી કરીને આગળ વધે છે. પસંદગી કરીને ફિલ્મો તે સ્વીકારે છે. ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ ભારે ચર્ચા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here