Monday, October 5, 2026
HomeEntertainmentBollywoodખુબસુરત નોરા ફતેહીના ન્યુ બાર્બી લુકે નવી ચર્ચા જગાવી

ખુબસુરત નોરા ફતેહીના ન્યુ બાર્બી લુકે નવી ચર્ચા જગાવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવીદિલ્હી : ખુબ ઓછા સમયમાં ખુબસુરત નોરા ફતેહીએ અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે.

નોરાએ બોલિવુડમાં ટુંકા ગાળામાં જ પોતાની ખાસ જગ્યા ઉભી કરી લીધી છે. દેશના કરોડો ચાહકોના દિલો દિમાગ પર છવાઇ ગયેલી નોરા ફતેહી હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ખુબ લોકપ્રિય છે. નોરા દ્વારા હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રેડ સમર લુક શેયર કર્યા બાદ તેની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. આમાં તે રેડ ટેન્ક ટોપ પહેરીને નજરે પડી રહી છે.

પિન્ક વિગની સાથે રેડ લાઇફગાર્ડ કેપમાં નજરે પડી રહી છે. તેના આ લુકે ભારે ચર્ચા જગાવી છે. ઇન્સ્ટાગ્રામ પર તે પહેલાથી જ ચાહકોની વચ્ચે ભારે લોકપ્રિય રહી છે. હવે તેની લોકપ્રિયતા વઘારે વધી ગઇ છે. ફોટામાં નોરા હોટ બાર્બી લુકમાં નજરે પડી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટાના કારણે નોરા લોકપ્રિય દેખાઇ રહી છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે એક માથા પર વિગ પણ પહેરેલી દેખાઇ રહી છે. તેને કેપ્શન પણ લખીને ચાહકોમાં રોમાંચકતા જગાવી છે. પિન્ક લિપ્સ્ટિકમાં પણતે જોરદાર નજરે પડી રહી છે. નોરા ફતેહીના આ લુકના કારણે તે જોરદાર દેખાઇ રહી છે.

ફોટાના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે શુ તમે નોરિયાનાના હોટ ગર્લ સમર સાથે આવવા તૈયાર છો. અત્રે નોંધનીય છે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નોરાએ વર્ષ ૨૦૧૪માં એન્ટ્રી કરી હતી. રોર સાથે ડેબ્યુ કર્યા બાદ તેની બોલબાલા વધી હતી. વર્ષ ૨૦૧૫માં ક્રેજી કુક્કડ ફેમિલીમાં કામ કરીને ચર્ચા જગાવી હતી.

નોરાએ સૌથી પહેલા સાઉથની ફિલ્મ ટેમ્પરમાં ડાન્સ નંબર કરીને શરૂઆત કરી હતી. ફિલ્મ બાહુબલીના સોન્ગમાં નોરાના અનુભવે તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ.

થોડાક સમય પહેલા આવેલી સત્ય મેવ જયતે, બાટલા હાઉસ, અને ભારત જેવી ફિલ્મમાં તે ડાન્સ નંબરમાં નજરે પડી હતી. ડાન્સ નંબરના કારણે નોરા ફતેહી ભારે લોકપ્રિયતા ભારતમાં ધરાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here