Wednesday, November 4, 2026
HomeEntertainmentBollywoodPM મોદીએ કર્યા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 ટીમના વખાણ

PM મોદીએ કર્યા વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 ટીમના વખાણ

Date:

Related stories

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

ફિલ્મ અભિનેતા વરૂણ ધવને ફિલ્મ કુલી નંબર 1 ના સેટને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની જાહેરાત કરી છે. આ પહેલને લઈને હવે કુલી નંબર 1ની ટીમ સેટ પર પ્લાસ્ટીકની જગ્યાએ સ્ટીલની બોટલોનો ઉપયોગ કરશે. કુલી નંબર 1ની ટીમના આ ખાસ શરૂઆતના પીએમ નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે.

વરૂણ ધવને કુલી નંબર 1ની ટીમ સાથે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો પોસ્ટ કરતા કેપ્શન આપ્યું હતું ,’ પ્લાસ્ટીક મુક્ત દેશ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી લડત અત્યારના સમયની માગ છે. અને નાના પરિવર્તનથી આ શક્ય બની શકે છે. #coolieNo1 ના સેટ પર હવે પ્લાસ્ટિકની જગ્યાએ સ્ટીલની બોટલનો ઉપયોગ કરાશે. આ પહેલ સાથે ફિલ્મ કુલી નંબર 1નો સેટ પહેલો પ્લાસ્ટિક મુક્ત બોલીવુડ ફિલ્મ સેટ બની ગયો છે. કુલી નંબર 1ની ટીમની આ પહેલ પછી પીએમ મોદીએ વખાણ કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ તેના વખાણ કરતા લખ્યું હતું કે, #coolieNo1ની ટીમ દ્વારા શરૂ થયેલો પ્રયત્ન શાનદાર છે. ભારતને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરાવવા માટે ફિલ્મી દુનિયાના યોગદાનને જોઈને આનંદ થઈ રહ્યો છે.’ ઉલ્લેખનીય છે કે કુલી નંબર 1ની ટીમે આ નિર્ણય વડાપ્રધા નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ પર કરેલી જાહેરાતના કેટલાક દિવસ પછી કર્યો હતો. સ્વતંત્રતા દિવસના ભાષણમાં પીએમ મોદીએ પર્યાવરણ સંરક્ષણ માટે કાપડની થેલીનો ઉપયોગ કરવાની વાત પણ કરી હતી.

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here