Wednesday, August 19, 2026
HomeEntertainmentખોસલા કા ઘોસલા ફિલ્મના જાણીતા અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો ,...

ખોસલા કા ઘોસલા ફિલ્મના જાણીતા અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો , ICUમાં કરાયો દાખલ

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

ખોસલા કા ઘોસલા ફિલ્મથી જાણીતા અભિનેતા પરવીન ડબાસ અંગે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો. જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ક્રિટિકલ હોવાથી તેને આઈસીયુમાં જ રખાયો છે. અભિનેતા પરવીન ડબાસની સારવાર મુંબઈના બાંદ્રામાં આવેલી એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટના શનિવારે વહેલી સવારે જ થયો હતો. સૂત્રોનો દાવો છે કે ડૉક્ટરો હજુ પણ તેમની સારવાર કરી રહ્યા છે. આ કપરી ઘડીમાં અભિનેતાની વાઈફ અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની હોસ્પિટલમાં જ હાજર છે. પરવીન આર્મ રેસલિંગ પ્રો પંજા લીગના કો-ફાઉન્ડર પણ છે. પ્રો પંજા લીગે એક નિવેદનમાં જણાવ્યું કે અમને એ જણાવતા ખેદ છે કે પ્રો પંજા લીગના સહ-સંસ્થાપક પરવીન ડબાસ હાલ હોસ્પિટલમાં એડમિટ છે. શનિવારે સવારે દુર્ભાગ્યપૂર્ણ કાર દુર્ઘટના બાદ તેમને હોલી ફેમિલી હોસ્પિટલ બાંદ્રાના આઈસીયુમાં સારવાર હેઠળ રખાયા છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here