Saturday, October 31, 2026
HomeEntertainmentગોધરા કાંડ આધારિત સાબરમતી રિપોર્ટ આગામી નવે.માં રીલિઝ થશે

ગોધરા કાંડ આધારિત સાબરમતી રિપોર્ટ આગામી નવે.માં રીલિઝ થશે

Date:

Related stories

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

મુંબઇ : સાબરમતી એક્સપ્રેસ ગોધરા કાંડ પર આધારિત ફિલ્મ ‘ધી સાબરમતી રિપોર્ટ’ની નવી રીલિઝ ડેટ જાહેર થઈ છે. આ ફિલ્મ આગામી ૧૫મી નવેમ્બરના રોજ રીલિઝ કરાશે. આ ફિલ્મ આશરે એક વર્ષથી તૈયાર છે. અગાઉ તે લોકસભા ચૂંટણી પહેલાં ગયા માર્ચમાં રીલિઝ થવાની હતી. જોકે, તે વખતે તે મુલત્વી રહી હતી. ત્યારે ફિલ્મનું ટીઝર પણ રીલિઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં વિક્રાંત મેસીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેની સાથે રાશિ ખન્ના છે. ફિલ્મનું દિગ્દર્શન રંજન ચંદેલે કર્યું છે.

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here