ગુજરાતની સ્પેશ્યલ રાઈવાળા મરચાં

0
95
જરૂરી સામગ્રી - 20-30 લીલા મરચાં એક કપ રાઈ - સાધારણ ક્રશ કરેલી અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ એક નાનકડી ચમચી વરિયાળી સાધારણ ક્રશ કરેલી તેલ જરૂર મુજબ મીઠુ સ્વાદ મુજબ એક મોટી ચમલી લીંબૂનો રસ બનાવવાની રીત - સૌ પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો - તેના દીઠા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો લગાવો અને બીયા કાઢી લો - ધ્યાન રાખો કે મચચાના બે ભાગ ન થવા જોઈએ - એક વાડકીમાં રાઈ, મીઠુ, હળદર, હિંગ, વરિયાળી, થોડુ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ નાખીને એકસાથે મિક્સ કરો. - તૈયાર મિશ્રણને બધા મરચામાં ભરો - બાકી બચેલુ મિશ્રણ, તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખીને સારી રીતે મિક્સ કરી લો. - હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે છોડી દો. - હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે મુકી રાખો - તૈયાર છે રાઈવાળા મરચા. એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને ફ્રિજમા મુકી દો.

જરૂરી સામગ્રી – 20-30 લીલા મરચાં એક કપ રાઈ – સાધારણ ક્રશ કરેલી અડધી ચમચી હળદર અડધી ચમચી  હિંગ એક નાનકડી ચમચી વરિયાળી સાધારણ ક્રશ કરેલી તેલ જરૂર મુજબ મીઠુ સ્વાદ મુજબ એક મોટી ચમલી લીંબૂનો રસ 
 બનાવવાની રીત – સૌ પહેલા બધા મરચા સારી રીતે ધોઈને સુકવી લો – તેના દીઠા કાઢીને એક એક કરી બધા મરચામાં ચીરો લગાવો અને બીયા કાઢી લો – ધ્યાન રાખો કે મચચાના બે ભાગ ન થવા જોઈએ – એક વાડકીમાં રાઈ, મીઠુ, હળદર, હિંગ, વરિયાળી, થોડુ તેલ અને અડધી ચમચી લીંબૂનો રસ નાખીને એકસાથે મિક્સ કરો. – તૈયાર મિશ્રણને બધા મરચામાં ભરો – બાકી બચેલુ મિશ્રણ, તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખીને સારી રીતે મિક્સ કરી લો. – હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે છોડી દો. – હવે તેને એક જારમાં ભરીને એક કલાક માટે મુકી રાખો – તૈયાર છે રાઈવાળા મરચા. એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને ફ્રિજમા મુકી દો.