Sunday, October 4, 2026
HomeGujaratગુજરાત સરકારની નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર: સાત ટકા સબસિડી સહિત ચાર મોટી...

ગુજરાત સરકારની નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર: સાત ટકા સબસિડી સહિત ચાર મોટી જાહેરાત

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

New Textile Policy Gujarat: દેશના ટેક્સટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ધરાવતા અગ્રણી ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઈલ પોલિસી હેઠળ 10થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી ઉપરાંત પાવર સબસિડી સહિતના લાભો માટે 5592 જેટલા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ માટે રૂ. 1107 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

ટેક્સટાઈલ પોલિસી હેઠળ કરાયેલા ફેરફારો

કેપિટલ સબસિડીઃ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને eFCI ના 10 ટકાથી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી મળશે. જેમાં તાલુકાની શ્રેણી અને કામગીરીના આધારે મહત્તમ રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે.

વ્યાજ પર સબસિડીઃ ક્રેડિટ-લિંક્ડ ઈન્ટરેસ્ટ સબસિડી હેઠળ પ્રદાન કરવામાં આવતી નાણાકીય સહાય eFCI (એલિજેબલ ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ)ના 5 ટકાથી વધારી 7 ટકા કરવામાં આવી છે. જેની મુદ્દત 5થી 8 ટકા રહેશે.

વીજ ટેરિફ પર સબસિડીઃ ટેક્સટાઈલ યુનિટને માન્ય કામગીરી માટે પાવર ટેરિફ સબસિડી મળશે. જેમાં પાંચ વર્ષ માટે DoCPમાંથી ઓપન એક્સેસ મારફત ડિસ્કોમ તથા રિન્યુએબલ પાવર હેઠળ રૂ. 1 પ્રતિ યુનિટ (kWh) ના દરે વીજ પ્રાપ્ત કરી શકશે.

30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના

2019માં જાહેર થયેલી ટેક્સટાઈલ પોલિસીની મુદત 2023માં પૂર્ણ થઈ હતી. જેના લીધે નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસીમાં કરાયેલા ફેરફારોના આધારે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રીમાં રૂ. 30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના ધરાવે છે. અગાઉ જૂની પોલિસી હેઠળ રૂ. 35 હજાર કરોડનું રોકાણ થયું હતું. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવાની સાથે જીઆઈડીસીના 564 કરોડના વિવિધ વિકાસ કામોનું આજે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં 5500 યુનિટ્સને રૂ. 1 હજાર કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે.

કેપિટલ સબસિડીમાં નોંધપાત્ર ફેરફારથી થશે લાભ

કેપિટલ સબસિડીમાં નોંધપાત્ર ફેરફારથી ટેક્સટાઈલ કંપનીઓ અને વેપારીઓને લાભ થશે. તેમના રોકાણ ખર્ચ પર રાજ્ય સરકાર દ્વારા સીધી નાણાકીય સહાય પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે જો ટેક્સટાઈલ આંત્રપ્રિન્યોર બિઝનેસમાં રૂ. 100નું રોકાણ કરશે, તો તેને સબસિડી પેટે સરકાર દ્વારા રૂ. 40 આપવામાં આવશે, જેનાથી તેના મૂડી ખર્ચમાં ઘટાડો થશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here