Sunday, October 11, 2026
HomeAhmedabadગ્લેમરસ એક્ટ્રેસ પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, જ્વેલરી બ્રાન્ડે કહ્યું- કોન્ટ્રાક્ટના નિયમોનો ભંગ...

ગ્લેમરસ એક્ટ્રેસ પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, જ્વેલરી બ્રાન્ડે કહ્યું- કોન્ટ્રાક્ટના નિયમોનો ભંગ કર્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Glamorous Actress Avneet Kaur : અવનીત કૌર હાલમાં એક મોટી મુશ્કેલીમાં મુકાઈ છે. હકીકતમાં એક જવેલરી બ્રાન્ડે તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જવેલરી બ્રાન્ડનો આરોપ છે કે, વારંવારના વચનો આપવા છતાં અવનીત કૌર તેમને સોશિયલ મીડિયા પોસ્ટમાં ક્રેડિટ નથી આપી રહી. જે તેમના કરારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો. બ્રાન્ડનો આરોપ છે કે, અવનીત કૌરે તેમની જવેલરી પહેરી હતી, પરંતુ તે ક્રેડિટને વારંવાર અવગણી રહી હતી. કોન્ટ્રાક્ટના નિયમોના ઉલ્લંઘનને કારણે અવનીત કૌર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

અવનીત કૌરે કરારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું :
જવેલરી બ્રાન્ડે અવનીત કૌર દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી અંગે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી છે. બ્રાન્ડે જણાવ્યું કે, અવનીતે તેમની જવેલરી પહેરીને પોઝ આપતાં તેમની બ્રાન્ડને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરવાની હતી, પરંતુ અભિનેત્રીએ તેમ કર્યું નહીં. બ્રાન્ડે અવનીત કૌર સાથે વાતચીતના વોટ્સઅપ સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

અવનીતે બ્રાન્ડને કોઈ ક્રેડિટ આપ્યા વિના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી :
જવેલરી બ્રાન્ડે જણાવ્યું કે, અવનીત કૌરે તેની યુરોપિયન ટ્રીપ દરમિયાન તેમની સાથે કરાર કર્યો હતો. વેકેશન દરમિયાન બ્રાન્ડે અવનીતને ઘણી જ્વેલરી આપી હતી. અવનીતે બ્રાન્ડને કહ્યું હતું કે, તે પિક્ચર પોસ્ટ કરતી વખતે તેણીની પોસ્ટમાં તેમને ક્રેડિટ આપશે, પરંતુ અવનીત તેની વાત પર કાયમ રહી નહીં અને બ્રાન્ડને કોઈ ક્રેડિટ આપ્યા વિના સોશિયલ મીડિયા પર તેમની જવેલરી પહેરીને પોસ્ટ કરતી રહી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here