Friday, August 21, 2026
HomeEntertainmentઆયુષમાન ખુરાનાની બોર્ડર ટૂ ફિલ્મમાંથી એક્ઝિટ થઈ ગઈ

આયુષમાન ખુરાનાની બોર્ડર ટૂ ફિલ્મમાંથી એક્ઝિટ થઈ ગઈ

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

મુંબઇ : સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર ટૂ’માંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં આયુષમાને આ ફિલમ છોડી દીધી હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર આયુષમાને ફિલ્મ વિધિવત્ત સાઈન કરી જ ન હતી. તેની સાથે માત્ર ચર્ચા થઈ હતી આ ચર્ચા દરમિયાન જ આયુષમાને ફિલ્મમાં કામ નહીં કરવાનું નક્કી કર્યું હતું આયુષમાને ઓછાં મહત્વનાં પાત્રને કારણે ફિલ્મ છોડી દીધી હોવાનો પણ ઈનકાર કરવામાં આવ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ‘બોર્ડર’ની જેમ ‘બોર્ડર ટૂ’માં પણ સૈન્યના એક મોટાં જૂથના પરાક્રમો દર્શાવવામાં આવશે. તેમાં કોઈ એક પાત્ર મુખ્ય હોય તેવું નહીં બને. દરેક પાત્ર કોઈને કોઈ રીતે મહત્વનું હશે. ફિલ્મમાં અગાઉ દિલજીત દોસાંજને પણ સાઈન કરવામાં આવ્યો હોવાના અહેવાલ હતા.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here