Tuesday, June 30, 2026
HomeEntertainmentBollywoodચંકીપાંડે કેવી રીતે બન્યો ‘આખરી પાસ્તા’

ચંકીપાંડે કેવી રીતે બન્યો ‘આખરી પાસ્તા’

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

લાંબા સમય પછી બૉલીવૂડમાં ફરી ફિલ્મો કરવાનું શરૂ કર્યા પછી ચંકીપાંડેને શરૂઆતમાં બહુ ફિલ્મો નહોતી મળતી, પણ હવે ફરી તેની ગાડી પાટા પર ચાલવા લાગી છે. ‘સાહો’ ફિલ્મમાં દેખાયા પછી તે ‘પ્રસ્થાનમ’ કરી રહ્યો છે અને સાથે ‘હાઉસફૂલ ફોર’ પણચાલુ છે. ‘હાઉસફૂલ ફોર’ ફિલ્મમાં ચંકી આખરી પાસ્તાનું કેરેક્ટર ભજવી રહ્યો છે. તે પોતે સારી કૉમેડી કરી શક્તો હોવાથી આ કૉમેડી ફિલ્મમાં પણ તેની રમૂજનો રંગ દેખાશે.તે કહે છે, ‘દિગ્દર્શક સાજિદ ખાન મને આ જ રોલમાં લેવા ઇચ્છતા હતા. તેની પાછળનું રહસ્ય એ છે કે આખરી પાસ્તાનું પાત્ર પહેલીવાર ‘હાઉસફૂલ વન’માં હતું અને તે રોલ સાજિદે પોતે ભજવ્યો હતો. તેમણે મને કહ્યું કે બધા તેમને આ રોલ કરવાનું કહે છે.લોકો ઇચ્છે છે કે હું આ રોલ કરું, પણ હું દિગ્દર્શન અને અભિનય બંને સાથે નહીં કરી શકું. આથી આ રોલ તું કરીશ? એવું મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે ચોક્કસ! આમ, આ રોલ મને મળી ગયો.’

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here