Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadચાર-ચાર બંગડીવાળા ગીત મુદ્દે કિંજલ દવેને કોર્ટમાંથી મળી રાહત

ચાર-ચાર બંગડીવાળા ગીત મુદ્દે કિંજલ દવેને કોર્ટમાંથી મળી રાહત

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ,
કિંજલ દવેનાં ફેન્સ માટે સારા સમાચાર છે. ચાર-ચાર બંગડીવાળી ગીત મુદ્દે થયેલા દાવામાં કોર્મિશયલ કોર્ટમાં કિંજલ દવેને રાહત આપી છે. કોર્મિશયલ કોર્ટમાં દાવો ચલાવવા માટે જે ન્યૂનતમ વેલ્યુએશન નિશ્ચિત કરવામાં આવ્યું છે તે મુજબ આ વિવાદીત ગીતનું વેલ્યુએશન કરવામાં આવ્યું ન હોવાથી આ કોર્ટની હદ ન લાગતી હોવાની કિંજલ દવેની રજૂઆત ગ્રાહ્ય રાખી છે અને કાર્તિક પટેલનો દાવો ફગાવ્યો છે.
આ પહેલાં મૂળ ગુજરાતના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા અને કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે આ મામલે કોપીરાઈટના ભંગનો કેસ કર્યો હતો. પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેમણે લખ્યું છે. તેમાં થોડા ફેરફાર કરીને કિંજલ દવેએ ફરીથી બનાવ્યું છે.
ત્યાર બાદ કોમર્શિયલ કોર્ટે કોપીરાઇટ ભંગના કેસને ગ્રાહ્ય રાખી તેને યૂ-ટ્યૂબ સહિત સોશિયલ પ્લેટફોર્મ્સ પરથી હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં તેને પર્ફોમ નહીં કરવાનો પણ આદેશ આપ્યો હતો. ૫મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કિંજલ દવેએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો અને હાઈકોર્ટે તેને આ સોંગ ગાવાની છૂટ આપી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here