Saturday, September 5, 2026
Homenationalચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી યુવતીની SITએ કરી ધરપકડ, 14 દિવસ...

ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી યુવતીની SITએ કરી ધરપકડ, 14 દિવસ માટે જેલ મોકલાઇ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...
  • સ્વામી ચિન્મયાનંદ પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવાનો મામલો
  • પીડિતાના 2 મિત્રોને SITએ મંગળવારે રિમાન્ડ પર લીધા
  • સુપ્રીમ કોર્ટના આદેશ પર SIT કરી રહી છે મામલાની શોધખોળ

પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી પીડિત યુવતીની SIT એ બુધવારે ધરપકડ કરી લીધી છે. યુવતીની એના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. યુવતી પર આરોપ લગાવ્યા બાદ એક વીડિયો પણ સામે આવ્યો હતો. જે બાદ પોલીસે પીડિત યુવતી અને તેના અન્ય 3 સાથીદારો પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.ધરપકડ પર ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું કે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ લગાવનારી યુવતીને એમની પાસેથી પૈસા માંગવાના પ્રયત્નના આરોપમાં ધરપકડ કરી લીધી છે.
અગ્રિમ જામીન પર સુનાવણી આવતી કાલે
આ પહેલા સ્વામી ચિન્મયાનંદે રૂપિયા પાંચ કરોડની માંગણી કરવાના મામલે ફરિયાદ કરતા SITએ પીડિતાના દોસ્ત વિક્રમ અને સચિનને રિમાન્ડ પર લીધા હતા. કોર્ટે SITને આરોપીઓના 95 કલાકના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here