Sunday, October 18, 2026
HomeWorldચીનની નવી ચાલ! ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા, બંને તાજેતરમાં અંગત...

ચીનની નવી ચાલ! ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા, બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમુક અઠવાડિયા પહેલા ભારતે પાડોશી દેશના એક પત્રકારે દેશ છોડવા નિર્દેશ આપ્યો હતો

આ મામલે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

ચીને ભારતના બે પત્રકારોને તેના દેશમાં પ્રવેશતા અટકાવી દીધા છે. ચીન તરફથી આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે અમુક અઠવાડિયા પહેલા ભારતે પાડોશી દેશના એક પત્રકારને દેશ છોડવાનો નિર્દેશ આપ્યો હતો. 

બંને પત્રકારો અલગ અલગ સંસ્થાનો સાથે જોડાયેલા છે

બેજિંગમાં સરકારી પ્રસાર ભારતીના પ્રતિનિધિ અંશુમન મિશ્રા અને ધ હિન્દુના સંવાદદાતા અનંત કૃષ્ણનને ચીનના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પાછા ન આવે કેમ કે તેમના વિઝા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. મિશ્રા અને કૃષ્ણન બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા. બંને પત્રકારો અલગ અલગ સંસ્થાનો સાથે જોડાયેલા છે. જોકે હાલ તો આ મામલે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here