Sunday, October 18, 2026
HomeWorldઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોર્ટમાં આત્મસમર્પણ કરે તેવી શક્યતા, મોડી...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોર્ટમાં આત્મસમર્પણ કરે તેવી શક્યતા, મોડી રાત્રે ન્યુયોર્ક પહોંચ્યા

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ન્યૂયોર્ક સિટી પોલીસ ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવી દીધા છે

ટ્રમ્પના સમર્થનમાં ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન થઇ શકે છે

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી શકે છે. ટ્રમ્પ ગઈકાલે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ પહેલા મેનહટન પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પોલીસે 35 હજાર અધિકારીઓને તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવાયા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મુદ્દે ધરપકડથી બચવા માટે આત્મસમર્પણ કરશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.  આ શક્યતાને ધ્યાને લઇ ન્યૂયોર્ક સિટી પોલીસ ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ લગાવી દીધા છે. મેનહટન ક્રિમિનલ કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પોલીસના માનવા મુજબ ટ્રમ્પના સમર્થકો તેમની હાજરી પહેલા કોર્ટની આસપાસ વિરોધ પ્રદર્શન કરી શકે છે. ગ્રાન્ડ જ્યુરી તપાસે તેની સામે આરોપ મંજૂર કર્યો. ટ્રમ્પ ગઈકાલે પોતાના પ્રાઈવેટ વિમાનમાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આજે કોર્ટમાં સુનાવણી બાદ તે ફ્લોરિડા રિસોર્ટમાં પરત ફરી રાત્રે પોતાના સમર્થકોને સંબોધિત કરી શકે છે.

ટ્રમ્પના સમર્થનમાં ન્યૂયોર્કમાં વિરોધ પ્રદર્શન થઇ શકે છે

રિપબ્લિકન કોંગ્રેસવુમન ટેલર ગ્રીન સહિતના ટોચના સમર્થકો ટ્રમ્પના સમર્થનમાં વિરોધ કરવા માટે આજે ન્યૂયોર્ક આવી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ માર્જોરી ટેલર ગ્રીનને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ન્યૂયોર્ક યંગ રિપબ્લિકન ક્લબ પણ ટ્રમ્પ પર થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવા જઈ રહી છે. ક્લબના સભ્યો કોર્ટહાઉસથી આજુબાજુના પાર્કમાં વિરોધ પ્રદર્શન કરી શકે છે. કોર્ટ પરિસરની પાસે પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here