Thursday, September 24, 2026
HomeIndiaચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ...

ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીત્યા,એનડીએને બહુમત

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી : નવ રાજ્યોમાં રાજ્યસભાના સાંસદપદે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જોકે ચૂંટણી પહેલા જ ભાજપના નવ અને તેના સાથી પક્ષોના બે સાંસદો વિરોધ વગર ચૂંટણી જીતી ગયા હતા. જે સાથે જ રાજ્યસભામાં એનડીએની સ્થિતિ ફરી મજબુત થઇ ગઇ છે અને બહુમતની નજીક પહોંચી ગઇ છે. રાજ્યસભામાં હાલની સ્થિતિ મુજબ બહુમત માટે ૧૧૯ બેઠક જરૂરી છે. ભાજપ પાસે હવે ૯૬ જ્યારે એનડીએ પાસે કુલ ૧૧૨ બેઠકો છે. આ ઉપરાંત છ નિમાયેલા સાંસદો અને એક અપક્ષનો પણ ટેકો છે. વિરોધ વગર ચૂંટાયેલા રાજ્યસભાના ભાજપના ઉમેદવારોમાં આસામથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારથી મનન કુમાર મિશ્રા, હરિયાણાથી કિરણ ચૌધરી, મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રથી ધિર્ય શીલ પાટિલ, ઓડિશાથી મમતા મોહંતા, ત્રિપુરાથી ભટ્ટાચાર્જી અને રાજસ્થાનથી રવનીત સિંહ બિટ્ટૂ તેમજ રાજીવ સામેલ છે. તેવી જ રીતે તેલંગાણાથી કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પણ વિરોધ વગર ચૂંટાઇ આવ્યા હતા. અજીત પવાર જુથના એનસીપીના નિતિન પાટિલ મહારાષ્ટ્રથી, આરએલએમના ઉપેન્દ્ર કુશવાહ બિહારથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસની ખુરશી સુરક્ષિત રહી છે, કોંગ્રેસની સંખ્યા વધીને ૨૭ થઇ ગઇ છે. જે વિપક્ષના નેતાની કુરશી માટે જરૂરી ૨૫ બેઠકો કરતા વધુ છે. રાજ્યસભામાં બહુમત ના હોવાને કારણે એનડીએ સરકાર દ્વારા બિલો પસાર કરવા કપરુ હતું, જોકે હવે જ્યારે બહુમતની નજીક પહોંચી ગઇ હોવાથી વિપક્ષનો વિરોધ છતા બિલો પસાર કરવા સરળ બની શકે છે. અગાઉ સરકારે કેટલાક બિલોને એનડીએમાં સામેલ ના હોય તેવા પક્ષો જેમ કે બીજુ જનતા દળ, વાયએસ જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસનો સમાવેશ થાય છે. હાલ આ બન્ને પક્ષો સત્તા ગુમાવી ચુક્યા છે. જેમાં ઓડિશામાં જનતા દળને હરાવી ભાજપ સત્તા પર છે જ્યારે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના પક્ષે સત્તા મેળવી છે જે એનડીએનો સાથી પક્ષ છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here