Sunday, August 23, 2026
HomeGujaratAhmedabadજાણીતા ગાયક વિજય સુવાળા અને ભાજપ નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી...

જાણીતા ગાયક વિજય સુવાળા અને ભાજપ નેતાએ 50 મિત્રોને ભેગા કરી સાથી નેતા દિનેશ દેસાઇ પર કર્યો હુમલો

Date:

Related stories

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

અમદાવાદ : જાણીતા સિંગર વિજય સુવાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ફિલ્મી સ્ટાઇલમાં ગુંડાગર્દી જોવા મળે છે. દિનેશ દેસાઇ નામના જમીન દલાલની ઓફિસ પર 50 જેટલા લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને જમીન દલાલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા અને તેમના ભાઇ યુવરાજ સુવાળા સહિત 50 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે જેમાં 13 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર જાણીતા સિંગર વિજય સુવાળા અને તેમના ભાઇ તથા 50 થી વધુ લોકોએ જમીન દલાલ દિનેશ દેસાઇની ઓફિસ પર જઇને ઉત્પાત મચાવ્યો હતો. 50 લોકોના ટોળાએ ઓફિસ પર જઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર જમીનની લેતી-દેતીમાં વિવાદ થતાં દિનેશ દેસાઈ પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે AAPમાં જોડાયેલા વિજય સુવાળા રાતોરાત છોડીને ભાજપમાં જોડાયા હતા. તો બીજી તરફ દિનેશ દેસાઇ પણ ભાજપના જ નેતા છે.

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

ૐ કારનો અનાહત નાદ એટલે સાધકને સમાધિ તરફ ધકેલતું...

સદગુરુ કૃપા હી કેવલમ. રવિવાર. શ્રાવણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક- વાંચન...

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here