Friday, July 17, 2026
HomeGujaratAhmedabadજીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ પ્લાસ્ટીક વેસ્ટ , ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર...

જીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ પ્લાસ્ટીક વેસ્ટ , ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોક નિર્માણ કર્યા

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જીટીયુના સ્ટાર્ટ અપકર્તાઓની સિધ્ધિ : 2.75 કિલોના 1 પેવર બ્લોક 15 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. 

આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા છે. આ પ્રકારના સ્ટાર્ટઅપ તેનું નિરાકરણ છે. જે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ સહભાગી થાય છે : -પ્રો. ડૉ. નવીન શેઠ( કુલપતિ , જીટીયુ)

અમદાવાદ, તા.૩૧

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપકર્તાઓની વધુ એક સિધ્ધિ સામે આવી છે, જેમાં તેમણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી બહુ મજબૂત, ટકાઉ અને ઉપયોગી પેવર બ્લોકનું નિર્માણ કર્યું છે, જેણે માત્ર શિક્ષણજગત જ નહી પરંતુ દેશના અન્ય સ્ટાર્ટઅપકર્તાઓમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સૌ કોઇને આ નવી સિધ્ધિની નોંધ લેવી પડી છે. સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકનું ઉત્પાદન અને તેના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો  જોવા મળે છે. પરંતુ  વપરાશ પછી તેનો યોગ્ય નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા જોવા મળી રહી છે. જે સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ એક મોટો પડકાર છે. પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થાય તે હેતુસર , જીટીયુના સ્ટાર્ટઅપકર્તા કિશન પટેલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ , ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કરાયુ છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા છે. આ પ્રકારના સ્ટાર્ટઅપ તેનું નિરાકરણ છે. જે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ સહભાગી થાય છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ સ્ટાર્ટઅપકર્તાને સંશોધન બદલ અભિનંદન પાઠવ્યા હતાં. 

તો બીજીબાજુ, આ સિધ્ધિ હાંસલ કરનાર આર્કોન કોમ્પોઝાઈટ્સ પ્રોડક્ટ સ્ટાર્ટઅપના કિશન પટેલે  આ સંદર્ભે જણાવ્યું હતું કે,  ફૂટપાથ અને જાહેર સ્થળો પર લગાવવામાં આવતાં પેવર બ્લોકની જરૂરીયાતને ધ્યાનમાં રાખતાં તેમજ આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થાય તે હેતુસર અમારા દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ , ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યું. 2.75 કિલોના 1 પેવર બ્લોક 15 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે.  શરૂઆતના ધોરણે રીસર્ચ કરવાના હેતુસર, અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન  જોડેથી પીરાણા ડમ્પ સાઈટનું  20000 કિલો પ્લાસ્ટીક ખરીદવામાં આવ્યું હતું . હાલના સમયે આણંદ નગરપાલિકા પાસેથી 7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પ્લાસ્ટીક વેસ્ટ ખરીદીને પેવર બ્લોક બનાવવામાં આવે છે. પ્લાસ્ટીક સહિત તેમાં ટોરેન્ટમાંથી નિકળતી ફ્લાય એસ અને મિકેનિકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી સેન્ડ સ્વરૂપે નિકળતાં વેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 1 પેવર બ્લોકમાં 25% પ્લાસ્ટીક , 60% સેન્ડ અને 15% અન્ય સોલિડ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય પેવર બ્લોકની ક્ષમતાએ પ્લાસ્ટીક નિર્મિત પેવરબ્લોક 3 ગણી મજબૂતાઈ ધરાવે છે. તેમજ આર્થીક રીતે પણ 20 થી 25 રૂપિયાની કિંમતે 1 ચોરસફૂટના બ્લોકનું નિર્માણ કરી શકાય છે. જેમાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટીકનો ઉપયોગ કરી શકાય છે. સૌપ્રથમ પ્લાસ્ટીકનું વોશીંગ કરીને તેને ક્રશ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં અન્ય સોલિડ વેસ્ટનો ઉમેરો કરીને હિટ આપીને લિક્વિડ સેમી સોલિડ ફોર્મમાં રૂપાંતરીત કરાય છે. અંતે હાઈડ્રોલિક મશીન એક્સ્ટ્રુડરનો ઉપયોગ કરીને તેનો પેવર બ્લોકનો શેપ આપવામાં આવે છે. ભવિષ્યમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આગ સામે પણ ટકી શકે તેવી ટાઈલ્સ , પ્લાસ્ટીકના ટોઈલેટ અને બેંચનું પણ  નિર્માણ કરવામાં આવશે. જે પર્યાવરણમાંથી પ્લાસ્ટીકના નિકાલ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here