Monday, October 12, 2026
HomeWorldજીમ કરતા ગાંધીજી અને મસલમેન આઇન્સ્ટાઇન, એઆઇની મદદ લઇને આર્ટિસ્ટે બનાવી અનોખી...

જીમ કરતા ગાંધીજી અને મસલમેન આઇન્સ્ટાઇન, એઆઇની મદદ લઇને આર્ટિસ્ટે બનાવી અનોખી તસ્વીરો

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

મહાપુરુષોને બોડી બિલ્ડરના અવતારમાં રજૂ કરવામાં આવી રહયા છે

વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ બોડી બિલ્ડિંગ કરતા દર્શાવ્યા છે

હાલનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (એઆઇ)નો છે. એ આઇએ અનેક પડકારો ઉભા કર્યા છે તેમ છતાં તેનું દુનિયાને ઘેલું લાગ્યું છે. કેટલાક એ આઇ આર્ટિસ્ટસ ખાસ પ્રકારના  એક ટૂલનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના મનોરંજક ફોટા તૈયાર કરવા લાગ્યા છે. તાજેતરમાં બોલીવુડ, હોલીવુડ સ્ટાર્સ અને નેતાઓ તથા મહાપુરુષોને બોડી બિલ્ડરના અવતારમાં રજૂ કરવામાં આવી રહયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વાયરલ ફોટો શેર થઇ રહયો છે જેમાં મહાત્મા ગાંધીને જીમ કરતા અને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને  બોડી બિલ્ડિંગ કરતા દર્શાવ્યા છે.

 ગાંધીજીને યાદ કરતા સૂક લકડી કાયા, ચશ્મા પહેરેલા અને હાથમાં લાકડી હોય તેવું  વ્યકિતત્વ નજર સમક્ષ ઉભું થાય છે. તેના સ્થાને ભારે, પડછંદ કાયા અને મજબૂત બાવળા ધરાવતા જીમ પ્રિય ગાંધીજી વિરોધાભાસી વ્યકિતત્વ ખડૂં કરે છે. મહાન વ્યકિતઓ જાણે કે સુપર હિરો હોય તેવી રીતે  એઆઇની મદદથી રજૂ કરવામાં આવ્યા છે. આ એક પ્રકારની ફની તસ્વીરો જણાય છે. મજાક ખાતર નેતાઓની પણ તસ્વીરો બનાવવામાં આવતી હોય છે. ફોટો ટેકનોલોજી અને એઆઇની મદદથી આ પ્રકારની તસ્વીરો સોશિયલ મીડિયામાં પ્રચલિત થતી હોય છે. 

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here