Monday, October 5, 2026
HomeEntertainmentBollywoodજીવનમાં ઘણો જ મુશ્કેલ સમય આવ્યો , પરંતુ આ વ્યક્તિએ ના છોડ્યો...

જીવનમાં ઘણો જ મુશ્કેલ સમય આવ્યો , પરંતુ આ વ્યક્તિએ ના છોડ્યો સાથ : કેટરીના

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બોલિવૂડનાં સોનેરી પડદા પર સલમાન ખાન અને કેટરીના કૈફની જોડીને લોકો ઘણી જ પસંદ કરે છે. ફિલ્મો ઉપરાંત ઑફ સ્ક્રીન પણ બંનેનું સારું બૉન્ડિંગ જોવા મળે છે. કેટરીનાએ એક ઇવેન્ટમાં સલમાન ખાન અને તેની સાથેનાં સંબંધ પર પોતાની વાત રાખી હતી. કેટરીનાએ કહ્યું કે, “સલમાને હંમેશા મારી મદદ કરી છે. તેઓ હંમેશા એક દોસ્તની રીતે મારા માટે હાજર રહે છે અને સહજ રીતે વર્ષો સુધી મને સપોર્ટ કરતા રહ્યા છે.”

કેટરીનાએ કહ્યું કે, “મારા જીવનમાં એવું ઘણી વાર બન્યું જ્યારે મારે મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું. આવામાં કંઇ નજર નહોતુ આવી રહ્યું. કૉઈ કૉન્ટેક્ટ નહોતો. એવું લાગી રહ્યું હતુ કે જિંદગી બસ ચાલી રહી હતી. આવામાં સલમાન ખાન મારી સાથે હતા.” એક્ટ્રેસે સલમાન ખાનને લઇને પોતાની બૉન્ડિંગ વિશે જણાવ્યું. કેટરીનાએ કહ્યું કે, “હું હંમેશા એ અનુભવુ છું કે મારા અને સલમાનની વચ્ચે એક સહજ સંબંધ છે અને આ સંબંધ અમારી દોસ્તી છે.”

કેટરીનાએ કહ્યું કે, “સલમાન એક એવો વ્યક્તિ છે કે જે સંપૂર્ણ રીતે ભરોસાપાત્ર છે. હું તેમની પર આંખો બંધ રાખીને વિશ્વાસ કરું છું અને મને લાગે છે કે અમારી પાસે એ જ કનેક્શન છે.” કેટરીનાએ કહ્યું કે, તે સલમાનની બહેનો અલવીરા અને અર્પિતાની સાથે એટલો જ મજબૂત સંબંધ રાખે છે જેવો તેની બહેનો સાથે તેનો સંબંધ છે.

જણાવી દઇએ કે ગત વખતે કેટરીના કૈફ અને સલમાન ખાન ફિલ્મ ‘ભારત’માં સાથે જોવા મળ્યા હતા. આમાં કેટરીના કૈફે કુમુદ રૈનાનું પાત્ર નિભાવ્યું હતુ. ફિલ્મે બૉક્સ ઑફિસ પર તાબડતોડ કમાણી કરી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here