Monday, September 28, 2026
HomeGujaratAhmedabadટોપની કંપનીઓમાં યુવાનો ઉપર વિશ્વાસ વધ્યો

ટોપની કંપનીઓમાં યુવાનો ઉપર વિશ્વાસ વધ્યો

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

નવી દિલ્હી,તા. ૧૦
સીઇઓ તરીકે ટોપની કંપનીઓમાં યુવાઓ પર વિશ્વાસ હવે વધી રહ્યો છે. યુવાનો ટોપની કંપનીઓમાં ટોપ લેવલ પર સામેલ થઇ રહ્યા છે. આક્રમક વિચારોને તક આપવામાં આવી રહી છે. હાલના સમયમાં અનુભવ કરતા ટેકનોલોજિકલ ક્ષમતા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. શેરધારકોના દબાણ હેઠળ અનેક મોટી કંપનીઓને તેમના સીઇઓ બદલી નાંખવાની અને તેમની જગ્યાએ યુવા સીઇઓ તરીકે રાખવાની ફરજ પડી રહી છે. દુનિયાની ૧૦ સૌથી મોટી ખાદ્ય કંપનીઓમાંથી છ દ્વારા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં પોતાના સીઇઓ બદલી નાંખવાની ફરજ પડી છે. હાલમાં જ પેÂપ્સકો દ્વારા પણ ૧૨ વર્ષથી સીઇઓ રહેલા ભારતીય મુળના ઇÂન્દરા નુઇને હટાવીને તેમની જગ્યાએ રેમન લગાર્તાની સીઇઓ તરીકે વરણી કરી છે. કેટલીક અન્ય મોટી કંપનીઓ પણ યોગ્ય સીઇઓની શોધ કરી રહી છે. ફોર્ચ્યુન ૫૦૦ની કંપનીઓમાં સામેલ ૩૯ કમ્ઝ્યુમર પેકેજ્ડ કંપનીઓ દ્વારા કેટલાક ફેરફાર તેના ટોપ સ્તર પર કર્યા છે. છેલ્લા અઢી વર્ષમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. પેÂપ્સકોના સીઇઓ રેમન કંપનીની સાથે ૨૨ વર્ષ સુધી કામ કરી ચુક્યા છે. પરંતુ અન્ય કંપનીઓએ નવી વિચારધારાની સાથે કંપનીમાંથી બહારના વિકલ્પો પર વધારે ધ્યાન આપ્યુ છે. ફેરફાર માટેના કેટલાક મુખ્ય કારણ રહેલા છે. પારંપરિક રીતે કોઇ ક્ષેત્રમાં દબાણ જાળવી રાખીને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નાની બ્રાન્ડ કંપનીઓએ વેચાણ અને લોકો સાથે જાડાઇ જવામાં વધારે સારી સફળતા હાંસલ કરી છે. બહારથી રહેલા કુશળ લોકોને પણ ટોપ કંપનીઓમાં હવે તક મળી રહી છે. આવી સ્થતીમાં આગામી દિવસોમાં અન્ય ટોપ કંપનીઓમાં પણ યુવા સીઇઓ તરીકે જાવા મળી શકે છે. પ્રવાહ હવે ઝડપથી બદલાઇ રહ્યો છે. જા કે અનુભવને પ્રાથમિકતા મળે છે. મેનેજમેન્ટમાં ૫૫ વર્ષ સુધીના લોકોને વધારે પ્રાથમિકતા છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here