Monday, October 5, 2026
HomeGujaratટ્રાફિક રૂલ્સ / ઈ-મેમોમાં પણ 5 ગણો વધારો, સ્ટોપ લાઇન તોડનારને હવે...

ટ્રાફિક રૂલ્સ / ઈ-મેમોમાં પણ 5 ગણો વધારો, સ્ટોપ લાઇન તોડનારને હવે ભરવો પડશે આટલો દંડ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
  • સ્ટોપ લાઈન ભંગનો દંડ રૂ.100 હતો જે હવેથી વધારી રૂ.500
  • પોલીસ વાહનચાલકની ડિટેઈલ વીમા કંપનીઓને આપશે
  • 6 માસમાં 3 વાર નિયમ ભંગ કરનારને પ્રીમિયમમાં દંડ

સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો વધુને વધુ કડક બનાવાઈ રહ્યા છે. નવા મોટર વ્હીકલ એક્ટ અનુસાર દંડની રકમ સીધી પાંચ ગણી વસુલવામાં આવશે. જો પહેલા ઈ-મેમાને ભરવામાં ઢીલાશ કરવામાં આવશે તો તેમાં પ્રીમિયમ ઉમેરાશે અને દંડની રકમ સતત વધતી રહેશે.

ટ્રાફિકના નવા કાયદા મુજબ ઈ-મેમોમાં પણ કરાયો વધારો
સ્ટોપેજ લાઈનના ભંગના દંડની જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે. સિગ્નલ ઉપર સ્ટોપ લાઈન ભંગનો દંડ રૂ.100 હતો જે હવેથી વધારી રૂ.500 કરવામાં આવ્યો છે. પ્રથમ વખત રૂ.500 નો દંડ થશે પણ બીજી વખત આ દંડ ની રકમ સીધી રૂ.1000 થઈ જશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here