Monday, October 5, 2026
HomeGujaratVadodaraડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પરથી વીજીલન્સે દારૂનો જથ્થો ભરેલી બે કાર ઝડપી

ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પરથી વીજીલન્સે દારૂનો જથ્થો ભરેલી બે કાર ઝડપી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ડભોઈથી વડોદરા સ્ટેટ હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલે પલાસવાડા રેલવે ફાટક પાસે ગઈ રાત્રે વોચ ગોઠવી હતી દરમ્યાન બાતમી મુજબની બે કાર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી 4018 નંગ દારૂની બોટલો મળી હતી પોલીસે રૂ. 4.10 લાખનો દારૂ, ચાર મોબાઈલ અને બે કાર મળી કુલ 24.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ કારના ડ્રાઇવર રજાક અબ્દુલ મન્સૂરી રહે.નવીનગરી એસટી ડેપો ચાલ વાઘોડિયા અને દિલીપ મહેન્દ્ર પરમાર રહે.

કમલાનગર સોસાયટી વાઘોડિયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ લઈને આવનાર તેમજ દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરનાર મુખ્ય આરોપી નીરવ ઉર્ફે નીલેશ ભરત પટેલ રહે વૃંદાવન ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ સલીમ ઉર્ફે બટકો પઠાણ દારૂના ધંધાનો પાર્ટનર તેમજ રાકેશ સહિત પાંચ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા આ અંગે ડભોઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here