ડેબિટ કાર્ડના ઉપયોગમાં માર્ચ-મેમાં થયેલો ઘટાડો

0
52
ચેન્નાઇ,તા. ૧૩ દેશમાં ડેબિટ કાર્ડ માટેના ઉપયોગમાં માર્ચ અને મે મહિનાના ગાળામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આ ગાળા દરમિયાન ડેબિટ કાર્ડના ઉપયોગમાં આશરે ૧૦ ટકાનો ઘટાડો થયો છે. એટલે કે આશરે ૧૦ ટકા કાર્ડનો ઉપયોગ બંધ થઇ ચુકયો છે. હવે ડેબિટ કાર્ડની સંખ્યા ૯૨.૪ કરોડથી ઘટીને ૮૨.૪ કરોડ થઇ ગઇ છે. મોટા ભાગની બેંકો દ્વારા મેગ્નેટિક સ્ટ્રીપવાળા કાર્ડની જગ્યાએ ચિપવાળા કાર્ડનો ઉપયોગ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારો થઇ રહ્યો છે. આ અવધિમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગની સંખ્યા ૧૦ લાખથી વધીને પાંચ કરોડ સુધી પહોંચી ગઇ છે. આરબીઆઇના આંકડા મુજબ ૧.૨૬ કરોડની સંખ્યાની સાથે સૌથી વધારે ઉપયોગમાં આવનાર ક્રેડિટ કાર્ડ એચડીએફસીના છે. ત્યારબાદ ૮૭ લાખ ક્રેડિટ કાર્ડ એસબીઆઇના અને ૬૨ લાખ ક્રેડિટ કાર્ડ એÂક્સસ બેંકના છે. ડેબિટ કાર્ડમાં ઘટાડાના આંકડા હાલમાં નોંધવામાં આવ્યા છે. જેના મારફતે જાણવા મળ્યુ છે કે ડેબિટ કાર્ડના બેઝમાં ૫.૨ કરોડનો ઘટાડો થયો છે. બેંક ઓફ ઇÂન્ડયા અને એસબીઆઇના ડેબિટ કાર્ડમાં ક્રમશ ૨.૨ કરોડ અને ૧.૯ કરોડનો ઘટાડો થયો છે. આરબીઆઇ દ્વારા નવી માર્ગદર્શિકા જારી કર્યા બાદ ડેબિટ કાર્ડના ઉપયોગમાં ઘટાડો થયો છે. સેન્ટ્રલ બેંકના ડેટા ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં વધારો થયો છે. આંકડા જાણકરા લોકો માટે પણ આશ્ચર્યજનક છે. સૌથી વધારે પીએનબી અસરગ્રસ્ત છે. ડેબિટ કાર્ડ ઘટાડાની સૌથી વધારે અસર પીએનબીમાં જાવા મળી રહી છે. તેના ડેબિટ કાર્ડ નેટવર્કમાં ૫.,૨ કરોડનો ઘટાડો રહ્યો છે. એક્સીસ બેંકના પ્રમુખ સંજીવ મોંઘે કહ્યુ છે કે ડેબિટ કાર્ડની સંખ્યામાં આ ઘટાડો બેંકોની સાથે જુના ડેબિટ કાર્ડની જગ્યાએ ચિપવાળા ડેબિટ કાર્ડના કારણે થયો છે. ગયા વર્ષે આરબીઆઇ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે પોતાના તમામ કસ્ટમર્સને ચિપવાળા ડેબિટ કાર્ડ ઉપલબ્ધ કરાવે તે જરૂરિ છે. જે મોટા ભાગે ક્રેડિટ કાર્ડની જેમ હોય છે. ઇન્ડસ્ટ્રીઝના જાણકાર લોકોનુ કહેવુ છે કે ાઇબીઆઇ દ્વારા ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે બેંકોને સ્પષ્ટ સુચના આપી હતી. ડેબિટ કાર્ડમાં ઘટાડા અને ક્રેડિટ કાર્ડમાં વધારા માટે કેટલાક અન્ય પરિબળ પણ જવાબદાર છે.

ચેન્નાઇ,તા. ૧૩
દેશમાં ડેબિટ કાર્ડ માટેના ઉપયોગમાં માર્ચ અને મે મહિનાના ગાળામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આ ગાળા દરમિયાન ડેબિટ કાર્ડના ઉપયોગમાં આશરે ૧૦ ટકાનો ઘટાડો થયો છે. એટલે કે આશરે ૧૦ ટકા કાર્ડનો ઉપયોગ બંધ થઇ ચુકયો છે. હવે ડેબિટ કાર્ડની સંખ્યા ૯૨.૪ કરોડથી ઘટીને ૮૨.૪ કરોડ થઇ ગઇ છે. મોટા ભાગની બેંકો દ્વારા મેગ્નેટિક સ્ટ્રીપવાળા કાર્ડની જગ્યાએ ચિપવાળા કાર્ડનો ઉપયોગ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારો થઇ રહ્યો છે. આ અવધિમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગની સંખ્યા ૧૦ લાખથી વધીને પાંચ કરોડ સુધી પહોંચી ગઇ છે. આરબીઆઇના આંકડા મુજબ ૧.૨૬ કરોડની સંખ્યાની સાથે સૌથી વધારે ઉપયોગમાં આવનાર ક્રેડિટ કાર્ડ એચડીએફસીના છે. ત્યારબાદ ૮૭ લાખ ક્રેડિટ કાર્ડ એસબીઆઇના અને ૬૨ લાખ ક્રેડિટ કાર્ડ એÂક્સસ બેંકના છે. ડેબિટ કાર્ડમાં ઘટાડાના આંકડા હાલમાં નોંધવામાં આવ્યા છે. જેના મારફતે જાણવા મળ્યુ છે કે ડેબિટ કાર્ડના બેઝમાં ૫.૨ કરોડનો ઘટાડો થયો છે. બેંક ઓફ ઇÂન્ડયા અને એસબીઆઇના ડેબિટ કાર્ડમાં ક્રમશ ૨.૨ કરોડ અને ૧.૯ કરોડનો ઘટાડો થયો છે. આરબીઆઇ દ્વારા નવી માર્ગદર્શિકા જારી કર્યા બાદ ડેબિટ કાર્ડના ઉપયોગમાં ઘટાડો થયો છે. સેન્ટ્રલ બેંકના ડેટા ડેબિટ અને ક્રેડિટ કાર્ડમાં વધારો થયો છે. આંકડા જાણકરા લોકો માટે પણ આશ્ચર્યજનક છે. સૌથી વધારે પીએનબી અસરગ્રસ્ત છે. ડેબિટ કાર્ડ ઘટાડાની સૌથી વધારે અસર પીએનબીમાં જાવા મળી રહી છે. તેના ડેબિટ કાર્ડ નેટવર્કમાં ૫.,૨ કરોડનો ઘટાડો રહ્યો છે. એક્સીસ બેંકના પ્રમુખ સંજીવ મોંઘે કહ્યુ છે કે ડેબિટ કાર્ડની સંખ્યામાં આ ઘટાડો બેંકોની સાથે જુના ડેબિટ કાર્ડની જગ્યાએ ચિપવાળા ડેબિટ કાર્ડના કારણે થયો છે. ગયા વર્ષે આરબીઆઇ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે પોતાના તમામ કસ્ટમર્સને ચિપવાળા ડેબિટ કાર્ડ ઉપલબ્ધ કરાવે તે જરૂરિ છે. જે મોટા ભાગે ક્રેડિટ કાર્ડની જેમ હોય છે. ઇન્ડસ્ટ્રીઝના જાણકાર લોકોનુ કહેવુ છે કે ાઇબીઆઇ દ્વારા ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે બેંકોને સ્પષ્ટ સુચના આપી હતી. ડેબિટ કાર્ડમાં ઘટાડા અને ક્રેડિટ કાર્ડમાં વધારા માટે કેટલાક અન્ય પરિબળ પણ જવાબદાર છે.