Tuesday, August 11, 2026
Homenationalતમારા પાન કાર્ડમાં છુપાયેલી છે સરનેમ, સ્ટેટસ અને આ અન્ય કામની માહિતી

તમારા પાન કાર્ડમાં છુપાયેલી છે સરનેમ, સ્ટેટસ અને આ અન્ય કામની માહિતી

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

પાન કાર્ડ ફક્ત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને માટે જ નહીં, પણ તમારા માટે ઘણું મહત્વનું હોય છે. પાન કાર્ડ નંબર દસ ડિજિટનો ખાસ નંબર હોય છે. તેનાથી દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન લિંક થાય છે, તે ટ્રાન્ઝેક્શન ટેક્સ પેમેન્ટ કે ક્રેડિટ કાર્ડથી થતા લેન-દેન ડિપાર્ટમેન્ટની નજરમાં રહે છે. તમને આશ્ચર્ય થશે પણ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન નંબર)માં એવું ઘણું છુપાયું છે જે તમને ખ્યાલ નથી. આ છે તેની સાથે જોડાયેલી રોચક વાતો.

  • આ રીતે ચેક કરો તમારું પાન કાર્ડ
  • પહેલાં 3 અક્ષર દર્શાવે છે સીરિઝ
  • ચોથો આલ્ફાબેટ દર્શાવે છે તમારી સરનેમ
  • જાણો તમારા પાન કાર્ડના નંબરને

પાન કાર્ડ નંબરમાં પહેલાં ત્રણ અંગ્રેજી લેટર્સ હોય છે, એટલે કે AAAથી લઇને ZZZમાંથી કોઇપણ. હાલમાં ચાલી રહેલી સીરિઝને આધારે તેને નક્કી કરી શકાય છે.

પાન કાર્ડ નંબરના ચોથા અંગ્રેજી લેટરથી કાર્ડ હોલ્ડરના સ્ટેટસનો ખ્યાલ આવે છે. એ ચોથો શબ્દ હોઇ શકે છે..

P- સિંગલ પર્સન
A-AOP(એસોસિયેશન ઑફ પર્સન)
H-HUF(હિંદુ અનડિવાઇડેડ ફેમિલિ)
B-BOI (બૉડી ઑફ ઇન્ડિવિઝ્યુઅલ)
L- લોકલ – આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન
F- ફર્મ
C- કંપની
T- ટ્રસ્ટ
G- ગર્વમેન્ટ માટે હોય છે

ફાઈલ ફોટો

પાનકાર્ડ નંબરમાં પાંચમો અંગ્રેજી લેટર કાર્ડ હોલ્ડરની સરનેમનો પહેલો અક્ષર હોય છે.

ત્યારબાદ 4 નંબર હોય છે. જે 0001થી લઇને 9999 સુધી કોઇ પણ હોઇ શકે છે. આ નંબર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં હાલમાં ચાલી રહેલી સીરિઝને બતાવે છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here