Saturday, September 19, 2026
HomeEntertainmentતમિલ એક્ટર જીવાને પત્ની સાથે રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો

તમિલ એક્ટર જીવાને પત્ની સાથે રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

તમિલ એક્ટર જીવા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. બુધવારે સાંજે એક્ટર જીવા પોતાની પત્ની સુપ્રિયા સાથે ચેન્નાઈ જઈ રહ્યો હતો અને રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત તમિલનાડુના કલ્લાકુરિચીમાં બની હતી. આ અકસ્માતમાં કારનું બમ્પર તૂટી ગયું હતું. જોકે, સદનસિબે આ અકસ્માતથી જીવા અને સુપ્રિયા ગંભીર રીતે ઘાયલ થયા નથી. આ અકસ્માતની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.ઇન્ડસ્ટ્રી ટ્રેકર મનોબાલાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અકસ્માતના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા લખ્યુ કે, “કલ્લાકુરિચીમાં એક્ટર જીવાની કારનો અકસ્માત થયો હતો. જોકે, કારને નુકસાન થયું હતું અને એક્ટર અને તેમની પત્નીને કોઈ ઈજા થઈ ન હતી.”પોસ્ટ કરેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, અકસ્માતમાં જીવાની કારનું બોનેટ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. આ અકસ્માતના કારણે તેની કારની આસપાસ લોકોની ભીડ એકઠી થઇ હતી. ઘણા લોકો આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ થોડી જ વારમાં ત્યાં પહોંચી ગઈ અને મામલો સંભાળી લીધો. થોડીવાર પછી જીવા ત્યાંથી પત્ની સાથે બીજી કારમાં નીકળી ગયા હતા.સાઉથ સ્ટાર જીવાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આગામી ફિલ્મ બ્લેક છે, જેમાં તેની સાથે પ્રિયા ભવાની શંકર કામ કરશે. એક્ટર છેલ્લે ફિલ્મ યાત્રા 2 માં જોવા મળ્યો હતો, જેમાં તેણે એપીના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય અભિનેતા મેથાવી અને કન્નપ્પામાં પણ જોવા મળશે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here