Sunday, September 6, 2026
HomeBusinessતહેવારોની શરુઆત સાથે સોનું મોંઘું થયું : ચાંદીમાં પણ રૂ. 3500નો ઉછાળો...

તહેવારોની શરુઆત સાથે સોનું મોંઘું થયું : ચાંદીમાં પણ રૂ. 3500નો ઉછાળો : જાણો આજના ભાવ

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

રક્ષાબંધનના પવિત્ર તહેવાર સાથે દેશમાં તહેવારોની સિઝન શરુ થઈ ચૂકી છે. તહેવારોની શરુઆત સાથે જ સોના-ચાંદી બજારમાં પણ ઘરાકીમાં વધારા સાથે વૈશ્વિક સ્તરે પોઝિટિવ પરિબળોના પગલે અમદાવાદમાં આજે સોના-ચાંદીમાં અધધધ ઉછાળો જોવા મળ્યો છે.અમદાવાદમાં સોનાનો ભાવ છેલ્લા બે દિવસમાં રૂ. 1500 વધી રૂ. 74500 પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે ચાંદી રૂ. 3500 મોંઘી થઈ રૂ. 85500 પ્રતિ કિગ્રા થઈ છે. શનિવારે સોનું રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 83000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. શુક્રવારે સોનાની કિંમત રૂ. 73000 અને ચાંદીની કિંમત રૂ. 82000 હતી. એમસીએક્સ ખાતે સોનાનો 4 ઑક્ટોબર વાયદો રૂ. 506 અને ચાંદીનો 5 સપ્ટેમ્બર વાયદો રૂ. 1155નો ઉછાળો નોંધાયો હતો. એમસીએક્સ ગોલ્ડ આજે રૂ. 72090 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 85505 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. વૈશ્વિક સ્તરે સોનું રૅકોર્ડ હાઈ નજીક 2561.20 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 29.81 ડોલર પ્રતિ ઔંશ થઈ હતી.

કિંમતી ધાતુમાં ઉછાળા પાછળનું કારણ :

વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો, ડોલરમાં નબળાઈ તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ સાથે કિંમતી ધાતુમાં ફરી પાછી તેજી જોવા મળી છે. આગામી મહિને ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શરુઆત થવાના અંદાજ સાથે ડોલર સાત માસના તળિયે પહોંચ્યો છે. ડોલર ઇન્ડેક્સ પણ ઘટતાં કિંમતી ધાતુમાં ખરીદી વધી છે. સ્થાનિક સ્તરે પણ તહેવારોની સિઝન શરુ થઈ છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here