Saturday, September 5, 2026
HomeEntertainmentતાજેતરમાં રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી-ટુએ કમાણી સારી કરી , જાણીતા સફળ અભિનેતાનું...

તાજેતરમાં રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી-ટુએ કમાણી સારી કરી , જાણીતા સફળ અભિનેતાનું ચોંકાવનારું નિવેદન

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Rajkummar Rao: તાજેતરમાં રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી-ટુએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. રાજકુમાર રાવ બોલિવૂડના અત્યંત પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. આ દિવસો તેઓ પોતાની સફળતાનો આનંદ માણી રહ્યા છે. તાજેતરમાં અભિનેતાએ ખુલાસો કર્યો કે તેમની પાસે એટલા પૈસા નથી જેટલા લોકો વિચારી રહ્યા છે.

હું સંતુષ્ટ છું, પરંતુ હજુ પણ મને પૈસા કમાવવાની ચાહત છે: રાજકુમાર
રિપોર્ટ અનુસાર, રાજકુમાર રાવને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તમે તમારા જીવનથી સંતુષ્ટ છો? આ માટે અભિનેતાએ સ્વીકાર્યું કે, ‘હું સંતુષ્ટ છું, પરંતુ હજુ પણ મને પૈસા કમાવવાની ચાહત છે.’

જ્યારે રાજકુમાર રાવને બેંક બેલેન્સ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ તમામ ધારણાઓને નકારતા કહ્યું હતું કે, ‘મારી પાસે એટલા પૈસા નથી કે હું કોઈપણ શોરૂમમાં જઈને છ કરોડની કાર ખરીદી શકું. સાચું કહું તો હું એટલો અમીર નથી જેટલું લોકો વિચારે છે, લોકોને લાગે છે 100 કરોડ છે પણ નહિ ભાઈ ઈએમઆઈ ચાલે છે.’

રાજકુમારે વધુમાં કહ્યું હતું કે, ‘ઘર લીધું છે. તેની મોટી ઈએમઆઈ ચાલી રહી છે અને એવું પણ નથી કે મારી પાસે કશું છે નહિ… પરંતુ એવું પણ નથી કે આજે મન થયું ને કારના શોરૂમમાં જઈને પૂછું કે કેટલાની છે? અને તે કહે સર, 6 કરોડની… અને હું કહું કે આપી દો.’

અભિનેતા એક કાર માટે 50 લાખનો ખર્ચ નથી કરી શકતા

જ્યારે રાજકુમાર રાવને પૂછવામાં આવ્યું કે જો તેમની પાસે 6 કરોડ રૂપિયા નથી તો શું તમે 50 લાખ રૂપિયાની કાર ખરીદી શકો છો? તો રાજકુમારે કહ્યું, ’50 લાખ રૂપિયા… આપી દો..પરંતુ તેના પર ચર્ચા થશે કે લઈ તો શકીએ છીએ, તો લઈ લઈએ? 50 લાખની કાર લેવા માટે વિચારવું પડે પણ જો 20 લાખની કાર લેવાની હોય તો વિચાર્યા વગર લઈ શકું છું.’

અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે જો રાતોરાત મને વધુ પૈસા મળી જાય તો એ પણ યોગ્ય નથી કારણ કે તેનાથી મારી માનસિકતા ખરાબ થઈ શકે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here