Monday, October 12, 2026
HomeEntertainmentBollywoodતાપસી પન્નુને કારકિર્દીને નજર લાગી જવાનો ડર?

તાપસી પન્નુને કારકિર્દીને નજર લાગી જવાનો ડર?

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

દુનિયાભરમાંથી માત્ર મુઠ્ઠીભર લોકો માટે વર્ષ ૨૦૨૦ સારું નિવડયું છે. આવા લોકોમાં અભિનેત્રી તાપસી પન્નુના નામનો સમાવેશ પણ થાય છે.કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માર્ચ મહિનામાં આખા દેશમાં તાળાબંધી લાગૂ કરવામાં આવતાં સંખ્યાબંધ ફિલ્મોને ઓટીટી પર રજૂ કરવાની નોબત આવી. પણ સદ્નસીબે તાપસીની ‘થપ્પડ’ ફેબુ્રઆરી મહિનામાં જ રજૂ થઈ ગઈ હતી અને તેને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.

મઝાની વાત  એ છે કે ઓક્ટોબર મહિનામાં ફરીથી સિનેમાઘરો ખોલવામાં આવ્યા ત્યારબાદ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા પ્રારંભિક તબક્કામાં ફરીથી ‘થપ્પડ’ જ રજૂ કરવામાં આવી.

લોકડાઉન ખુલ્યા પછી પણ ઘણાં કલાકારો પાસે ખાસ કામ નથી. જ્યારે તાપસી પાસે કામ કરવા ‘રશ્મિ રોકેટ’, ‘લૂપ લપેટા’, ‘હસીન દિલરૂબા’ અને ‘શાબાસ મિઠુ’ જેવી ચાર ચાર ફિલ્મો છે. તાપસી કહે છે કે મને હજી ‘રશ્મિ રોકેટ’નું કામ પૂરું કરવાનું છે. મારી પાસે ખરા અર્થમાં શ્વાસ લેવાનીય ફુરસદ નથી.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here