Thursday, August 13, 2026
HomeEntertainmentBollywoodતારા સુતરિયા નવી ફિલ્મમાં અહાન શેટ્ટીની સાથે ચમકશે

તારા સુતરિયા નવી ફિલ્મમાં અહાન શેટ્ટીની સાથે ચમકશે

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

મુંબઇ,તા.૨૬
બોલિવુડમાં સ્ટાર કિડ્‌સની એન્ટ્રીનો દોર જારી રહ્યો છે. વિતેલા વર્ષોના તમામ લોકપ્રિય સ્ટારના બાળકો બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. હવે એક્શન સ્ટાર સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી પણ એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. સુનિલ શેટ્ટીની પુત્રી પહેલાથી જ બોલિવુડમાં પ્રવેશ કરી ચુકી છે. હવે પુત્ર પણ એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તરીકે હવે સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે કેરિયર શરૂ કરનાર તારા સુતરિયા નજરે પડનાર છે. તેને વઘુ એક સારી ફિલ્મ હાથ લાગી ગઇ છે. તારા ફિલ્મ આરએક્સ ૧૦૦ની હિન્દી રીમેકમાં નજરે પડનાર છે. આ ફિલ્મ એઅક લવ સ્ટોરી ફિલ્મ છે. ફિલ્મના નિર્દેશન તરીકેની જવાબદારી સંભાળી રહેલા મિલન લુથરિયાએ કહ્યુ છે કે પટકથા ખુબ રોમાંચક રાખવામાં આવી રહી છે. લોકો ફિલ્મની પટકથાથી રોમાંચિત થઇ જશે. તેમનુ કહેવુ છે કે તારા અને અહાનને રિહર્સલ કરતા તેઓ જાઇ ચુક્યા છે. જેથી દાવા સાથે કહી શકે છે કે આ જાડી જાદુ જગાવશે. તેમની વચ્ચે જારદાર કેમિસ્ટ્રી રહેલી છે. અમે હવે આ ફિલ્મના શુટિંગ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હાલમાં આ ફિલ્મ પ્રી પ્રોડક્શન દોરમાં છે. ફિલ્મના અન્ય કલાકારો પસંદ કરવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં જ વે શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મના એક્શન સીન માટે અહાન ખુબ મહેનત કરી રહ્યો છે. ફિલ્મમાં કામ કરવા માટે તારા તૈયાર થયા બાદ હવે કોઇ પણ સમય શુટિંગને શરૂ કરવામાં આવનાર છે. ઓગષ્ટ મહિનાથી શુટિંગ કરવાની યોજના છે.

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here