Saturday, September 19, 2026
HomeEntertainmentદરેક નિર્દોષનું મૃત્યુ માનવતાનું મૃત્યુ, પછી ભલે તે…: બાંગ્લાદેશ સંકટ વચ્ચે હિના...

દરેક નિર્દોષનું મૃત્યુ માનવતાનું મૃત્યુ, પછી ભલે તે…: બાંગ્લાદેશ સંકટ વચ્ચે હિના ખાનની પોસ્ટ વાયરલ

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

ટેલિવિઝન સ્ટાર હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. આ વચ્ચે તે પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ અને X પર સતત પોસ્ટ કરીને પોતાની હેલ્થ અપડેટ પણ આપતી રહે છે. હવે એક્ટ્રેસે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર થઈ રહેલી હિંસા પર એક પોસ્ટ કરી છે. એક્ટ્રેસ હિના ખાને X પર પોસ્ટમાં લખ્યું કે, દરેક નિર્દોષનું મૃત્યુ માનવતાનું મૃત્યુ છે, પછી ભલે તે કોઈ પણ દેશ, જાતિ કે ધર્મનો હોય. કોઈપણ સમુદાયને આવા ભયાનક કૃત્યોમાંથી પસાર ન થવું જોઈએ, જે ખોટું છે તે ખોટું છે. કોઈપણ દેશના લઘુમતીઓનું રક્ષણ તેમના સામૂહિક સમુદાયના સ્વભાવનું પ્રતીક છે. વિશ્વભરમાં પીડિત દરેક વ્યક્તિ માટે મારી સંવેદના છે. કારણ કે, મારા માટે માનવતા સૌથી પહેલા છે. હું પ્રાર્થના કરું છું કે, બાંગ્લાદેશના હિન્દુ અને અન્ય લઘુમતીઓ પોતાના દેશમાં સુરક્ષિત રહે. એક બીજા ટ્વીટમાં તેણે પવિત્ર કુરાનની એક આયતનો હવાલો આપતા લખ્યું કે, જો કોઈ વ્યક્તિ કોઈને મારે છે તો તે આખી માનવ જાતિને મારી નાખવા સમાન છે અને જો કોઈ વ્યક્તિ કોઈનો જીવ બચાવે છે તો તે સંપૂર્ણ મનાવ જાતિને બચાવવા જેવું છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here