Sunday, October 4, 2026
HomeRecipesદાળ પરાઠા

દાળ પરાઠા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પરાઠામાં નાખો ચણા દાળનુ ટ્વિસ્ટ અને બનાવો ચણા દાળના પરાઠા. આ ખાવામાં લઝીઝ અને સ્વાદિષ્ટ લાગશે.  આવો જાણીએ તેને બનાવવની રીત સામગ્રી –  2 કપ લોટ અડધો કપ ચણાની દાળ પરાઠા સેકવા માટે તેલ બે ચપટી હિંગ 2 ચોથાઈ ચમચી જીરુ  અડધી નાની ચમચી ધાણા પાવડર એક ચોથાઈ ચમચી લાલ મરચાનો પાવડર એક ચોથાઈ નાની ચમચી આમચૂર પાવડર એક ચોથાઈ નાની ચમચી ગરમ મસાલો 1-2 લીલા મરચા ઝીણા સમારેલા અદરકનો ટુકડો છીણેલો 2 મોટી ચમચી લીલા ધાણા ઝીણ સમારેલા મીઠુ સ્વાદ મુજબ   બનાવવાની રીત – ચણાની દાળને ધોઈને 5-6 કલાક માટે પાણીમાં પલાળીને મુકી દો   2 કપ લોટમાં સ્વાદમુજબ મીઠુ, 1 મોટી ચમચી તેલ અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. તેને અડધો કલાક માટે ઢાંકીને મુકો –

કુકરમાં દાળ અને એક ચોથાઈ કપ પાણી નાખીને મધ્યમ તાપ પર મુકી દો. – જ્યારે તેમા 1 સીટી વાગે તો તાપ ધીમો કરીને 4-5 મિનિટ દાળને સીઝવા દો. હવે ગેસ  બંધ કરી દો અને કૂકર ઠંડુ થવા દો.  – ત્યારબાદ દાળને કુકરમાંથી કાઢીને પાણી નાખ્યા વગર જ મિક્સરમાં ઝીણી વાટી લો – તમે તેને સીલપટ્ટી પર પણ વાટી શકો છો.  આ માટે પહેલા પાણી હોય તો નીતારી લો – હવે કઢાઈમાં એક મોટી ચમચી તેલ નાખીને મધ્યમ તાપ પર ગરમ કરો અને તેમા હીંગ તેમજ જીરુ સેકી લો.

પછી તેમા વાટેલી દાલ લીલા મરચા આદુ ધાણાજીરુ, આમચુર પાવડર, મીઠુ, ગરમ મસાલો અને લાલ મરચુ નાખીને સાધારણ સેકી લો – ગેસ બંધ કરી દાળમાં લીલા ધાણા નાખો. – પરાઠામાં ભરવાણ માટે દાળનુ મિશ્રણ તૈયાર છે.- લોટના 8-10 લૂઆ બનાવી લો. એક લોઈની પૂરી વણો – હવે પૂરીની વચ્ચે દાળનુ મિશ્રણ મુકો અને પુરીને ચારેબાજુથી પલટીને બંધ કરી દો. – પરાઠો વણી લો. 

વણવા તમે તેલ કે લોટનો ઉપયોગ કરી શકો છો. – ગેસ પર તવો ગરમ કરવા મુકો. તેલ નાખીને ચિકણો કરોઅને તેના પર આ પરાઠો નાખીને મધ્યમ તાપ પર સેકો. બંને બાજુથી સોનેરી રંગનો સેકી લો. પરાઠાને પ્લેટમાં કાઢી લો. – આ રીતે બધા પરાઠા સેકી લો -દાળ પરાઠા તૈયાર છે.  આ ગરમા ગરમ પરઠા ટામેટાનુ શાક કે ચટણી સાથે સર્વ કરો.    

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here