Saturday, September 26, 2026
HomeEntertainmentBollywoodદિયા મિરઝાના સાહિલ સાંગાની સાથે છુટાછેડા

દિયા મિરઝાના સાહિલ સાંગાની સાથે છુટાછેડા

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રીથી નિર્માત્રી બનેલી દિયા મિર્ઝાએ પતિ સાલિહ સાંગા સાથે છુટાછેડા લઇ લીધા છે. લગ્નના પાંચ વર્ષ બાદ આજે બંને એકબીજાથી અલગ થઇ ગયા હતા. આજે ગુરુવારના દિવસે બંનેએ છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. ૧૮મી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે બંનેએ લગ્ન કર્યા હતા. આ પહેલા બંને એકબીજા સાથે છ વર્ષ સુધી પ્રેમમાં રહ્યા હતા. આ રીતે દિયા અને સાહિલ આશરે ૧૧ વર્ષથી રિલેશનશીપમાં રહ્યા હતા. લગ્ન પહેલા દિયા મિર્ઝા અને સાહિલ બિઝનેસ પાર્ટનર પણ રહ્યા હતા. દિયાએ સાહિલ સાથે અલગ થવાની જાહેરાત સોશિયલ મિડિયા ઉપર કરી છે. દિયા મિર્ઝાએ લખ્યું છે કે, ૧૧ વર્ષની લાઇફ સાથે ગાળ્યા બાદ પારસ્પરિકરીતે સહમતિથી અલગ થઇ રહ્યા છે. મિત્રતા યથાવતરીતે રહેશે. બંનેની પ્રાઇવેસીનું સન્માન કરવા માટે પણ દિયા મિર્ઝાએ કહ્યું છે. હાલના વર્ષોમાં મલાઇકા અરોડા અને અરબાઝ ખાન, રિતિક અને સુઝેનના લગ્નના જીવનનો અંત આવ્યો છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here