Sunday, October 18, 2026
HomeIndiaદિલ્હીમાં UPSCના વિદ્યાર્થીનો કોહવાયેલો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળતાં ખળભળાટ

દિલ્હીમાં UPSCના વિદ્યાર્થીનો કોહવાયેલો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળતાં ખળભળાટ

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મુખરજી નગર વિસ્તારમાં સ્થિત એક વન ક્ષેત્રમાંથી યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનો વૃક્ષ પર કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યા અનુસાર, રાજસ્થાનના દૌસામાં રહેતાં દીપક કુમાર મીણાનો મૃતદેહ 20 સપ્ટેમ્બરે એક કોચિંગ સંસ્થાની લાઈબ્રેરીની નજીક વન ક્ષેત્રમાંથી મળી આવ્યો છે.આ વિદ્યાર્થી ઘણા દિવસથી ગુમ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દીપક કુમાર મીણાએ આત્મહત્યા કરી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસને દીપક કુમારનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થી 10 સપ્ટેમ્બર બાદથી ગુમ હતો :

દીપક કુમાર મીણાના પિતાએ જણાવ્યા પ્રમાણે, તેમનો દીકરો યુપીએસસી પ્રિલિમ્પની પરિક્ષામાં ઉતીર્ણ થયા બાદ મેઈન્સની તૈયારી કરવા જુલાઈમાં દિલ્હી આવ્યો હતો. દરરોજ સાંજે તે ઘરે ફોન કરતો હતો. પરિવારજનોની તેની સાથે અંતિમ વાતચીત 10 સપ્ટેમ્બરે થઈ હતી. 13 સપ્ટેમ્બર સુધી ફોન ન આવતાં પિતા પુત્રને શોધવા દિલ્હી આવ્યા હતા.દીપકના પિતા તેના પીજી ગયા હતા. ત્યાં તેની સાથે રહેતાં અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તે બે દિવસથી ઘરે જ નથી આવ્યો. બાદમાં પોલીસને તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન મીણાનો મૃતદેહ મળી આવ્યો હતો.

કોઈ સુસાઈડ નોટ ન મળી :

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શંકા છે કે, લાઈબ્રેરીમાં ભણ્યા બાદ દીપક જંગલ તરફ ગયો હતો. દીપકનું બેગ તે વૃક્ષ સાથે જ લટકેલુ હતું. અને ત્યાંથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here