Friday, October 16, 2026
HomeGujaratBhavnagarદુધની ગામમાં કાર મોટા પથ્થરો સાથે ભટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા...

દુધની ગામમાં કાર મોટા પથ્થરો સાથે ભટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા અકસ્માત,4 મિત્રોનાં મોત

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

સેલવાસના દુધની ગામ મેઘા મેઢાની હદમાં કાર મોટા પથ્થરો સાથે ભટકાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સુરતના કાર સવાર પાંચ પૈકી ચાર વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતા. એક શખ્સને ઇજા પહોંચી હતી. દુધનીમાં ઘાટ ઉતરતી વેળા ઘટના બની હતી. લોકોએ ભારે જહેમત બાદ ચાર વ્યકિતઓની લાશ ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.પ્રાપ્ત માહિતિ અનુસાર સુરત ખાતે રહેતા સુનિલ કાલિદાસ નિકુંજ (ઉ.વ.24), હસમુખ માગોકિયા (ઉ.વ.45), સુજીત પરસોતમ કલાડીયા (ઉ.વ.45), સંજય ચંદુભાઇ ગજ્જર (ઉ.વ.38) અને હરેશ વડોહડીયો (ઉ.વ.38) કાર નં.(જીજે-05-જેપી-6705) માં સેલવાસના પર્યટક સ્થળ દુધનીની સહેલગાએ નિકળ્યા હતા. દુધની નજીકના ઉપલા મેઢા ગામની હદમાં ઘાટ ઉતરતી વેળા અચાનક કાર ચાલકનો સ્ટીયરીંગ પરનો કાબુ જતો રહેતા રોડ નજીક પથ્થરના ઢગ સાથે કાર અથડાયા બાદ ત્રણથી ચાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા. બાદમાં લોકોએ કારમાં ફસાયેલા પાંચ વ્યકિતઓને બહાર કાઢવા કવાયત આદરી હતી. ભારે જહેમત બાદ એક પછી એક હસુખ, સુજીત, સંજય અને હરેશની લાશ બહાર કાઢી હતી. જ્યારે ઇજાગ્રસ્ત સુનીલને પણ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ લાશનો કબજો લઇ પી.એમ. માટે મોકલી દીધી હતી.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here