Thursday, September 24, 2026
HomeIndiaદેશભરમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી...

દેશભરમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, 29 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી પાસપોર્ટ વિભાગ પોર્ટલ બંધ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવું પાસપોર્ટ બનાવવા જઈ રહ્યા હોવ તો આ તમારા માટે અત્યંત કામના સમાચાર છે. હવે પાસપોર્ટ બનાવવા માટે આગામી 5 દિવસ કોઈ અપોઈન્ટમેન્ટ નહીં મળે. 29 ઓગસ્ટ એટલે કે આજે રાતના 8 વાગ્યાથી 2 સપ્ટેમ્બરની સવાર સુધી સમગ્ર દેશમાં પાસપોર્ટ વિભાગનું પોર્ટલ બંધ રહેશે. અગાઉથી નક્કી અપોઈન્ટમેન્ટ પણ તેના પછીના કોઈ સમયે રીશેડ્યૂલ થઈ જશે.જો તમે પહેલા પાસપોર્ટ માટે અરજી કરી દીધી છે અને તમને 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચેની કોઈ અપોઈન્ટમેન્ટ મળી હોય તો તેને કોઈ અન્ય તારીખ માટે રીશેડ્યૂલ કરવી પડશે. એટલા માટે દિલ્હી સહિત દેશભરમાં અરજદારોએ હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન નવા પાસપોર્ટ માટે અરજી પણ નહીં કરી શકાય.પાસપોર્ટ વિભાગે આપેલી માહિતી મુજબ ટેક્નિકલ કારણોસર પાંચ દિવસ માટે આ પોર્ટલ કામ નહીં કરી શકે. જેના લીધે પાસપોર્ટ સેવા કેન્દ્ર, ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય, અરજદારોના પોલીસ વેરિફિકેશન અને વિદેશ મંત્રાલયના કામકાજને પણ અસર થશે. પાસપોર્ટ વિભાગે ઘણા સમય પહેલા પાસપોર્ટ માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેનારા અરજદારોને આ માહિતી મોકલી હતી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here