Monday, September 14, 2026
HomeGujaratAhmedabadધક્કા ખવડાવાતા AMCના ડે.મ્યુ.કમિ.ને હાજર થઇ હાઇકોર્ટની માફી માંગવી પડી

ધક્કા ખવડાવાતા AMCના ડે.મ્યુ.કમિ.ને હાજર થઇ હાઇકોર્ટની માફી માંગવી પડી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અમદાવાદ : સિનિયર સિટીઝન મહિલાના પતિના ડેથ સર્ટિફિકેટમાં ભૂલ સુધારવામાં ગલ્લાં તલ્લાં કરનાર AMC સત્તાધીશોની ગુજરાત હાઇકોર્ટ ઝાટકણી કાઢી હતી. એક તબક્કે AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલતમાં રૂબરૂ હાજર રહી માફી માંગવી પડી હતી. તેમજ મહિલાના પતિના મૃત્યુના પ્રમાણપત્રમાં ભૂલ સુધારી આપવાની ખાતરી આપી હતી. હાઇકોર્ટે AMCને કડક તાકીદ કરી હતી કે, આવી અરજીઓના કિસ્સાઓમાં AMC સત્તાધીશોએ યોગ્ય નિકાલ કરવો અને કોર્ટનું બિનજરૂરી ભારણ વધારવુ નહી. હાઇકોર્ટે AMC સત્તાધીશોની આકરી ટીકા કરતાં જણાવ્યું કે, પ્રસ્તુત કેસમાં AMC સત્તાધીશો દ્વારા મગજનો ઉપયોગ કરાયો નથી. ચાર મહિનાથી સિનિયર સીટીઝન મહિલા AMC અને સિવિલ હોસ્પિટલ વચ્ચે ધક્કા ખાઇ રહી છે. સર્ટીફિકેટમાં સુધારો કરી આપવાની જગ્યાએ AMC કર્મચારીઓએ તેને સિવિલ હોસ્પિટલના ધક્કા ખવડાવ્યા છે. આ કેસની સુનાવણી દરમ્યાન સાઉથ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવુ પડયુ હતુ અને તેમણે હાઇકોર્ટની બિનશરતી માફી માંગી હતી. તેમણે મહિલાના પતિના ડેથ સર્ટિફિકેટમાં પુરાવા રજૂ થયા બાદ જરૂરી સુધારો કરી આપવાની ખાતરી આપી હતી. સાથે સાથે ભવિષ્યમાં આવુ નહી થાય તેવી કોર્ટને હૈયાધારણ આપી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here