Tuesday, August 25, 2026
HomeGujaratનડીયાદમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ કરનારા આધેડની પેનડ્રાઈવમાંથી પોર્ન વીડિયો મળ્યાં, પોલીસ...

નડીયાદમાં ત્રણ બાળકી પર દુષ્કર્મ કરનારા આધેડની પેનડ્રાઈવમાંથી પોર્ન વીડિયો મળ્યાં, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Nadiad Rape Case : વસોના એક ગામમાં ત્રણ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાના ચકચારી બનાવમાં પકડાયેલા આધેડ ચાર દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આધેડ બાળકીઓના વીડિયો ઉતાર્યા બાદ બ્લેક મેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે. જોકે, પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

વસોના એક ગામના 54 વર્ષીય ચંદ્રકાંત પટેલ દ્વારા બાળકીઓ ઉપર કરાયેલા દુષ્કર્મની બાબતે એક તરફ જ્યાં જિલ્લામાં સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે. ત્યારે હવે પોલીસ તંત્રએ પણ આ મામલે મૌન ધારણ કરી લીધું છે. હાલ તો પોલીસે નડિયાદની પોક્સો કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ આરોપી રિમાન્ડ પર છે. ત્યારે પોલીસને કેસને લગતી ઘણી કડીઓ તેમજ પુરાવા મળ્યા છે. જેમાં આરોપીના ઘરેથી ટીવીમાં લગાવેલી એક પેનડ્રાઈવ જપ્ત કરાઈ છે. જેમાં પોર્ન વિડિયો મળી આવ્યા છે.
ઉપરાંત ચંન્દ્રકાંત પટેલની ઉલટ તપાસ કરાતા ઘણી બધી બાબતો પરથી પડદો ઊંચકાયો છે. જેમાં પોલીસની તપાસમાં ચંન્દ્રકાંત પટેલ બાળકીઓ સાથે દુષ્કર્મ તો આચરતો પણ સાથે સાથે તેના વિડિયો પણ મોબાઈલમાં કેપ્ચર કરી બાળકીઓને બતાવી બ્લેકમેલ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે બાબતે પોલીસને? નક્કર પુરાવા હાથ લાગ્યા છે.

જે મોબાઇલ દ્વારા અન્ય કોઈને શેર કર્યા છે કે કેમ વિડિયો તેમજ અન્ય બાબતો અંગે તપાસ પોલીસ કરી રહી છે. તો વળી પોલીસે પણ રિમાન્ડ દરમિયાન ઘટનાનું રિકન્ટ્રક્શન કરવાની તૈયારી બતાવી છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here