Wednesday, August 26, 2026
Homenationalનવા નાણાકીય વર્ષની શરૂઆતમાં સારા સમાચાર, કોમર્શિયલ LPGના સિલિન્ડરના ભાવમાં રુ. 92...

નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં સારા સમાચાર, કોમર્શિયલ LPGના સિલિન્ડરના ભાવમાં રુ. 92 સુધીની રાહત

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

જો કે આ ઘટાડો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો નથી

આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો

આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. આ નવા નાણાકીય વર્ષમાં જ સામાન્ય માણસને રાહત આપતા સમાચાર આવ્યા છે. આજે એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે. જો કે આ ઘટાડો ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો નથી પણ કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આજે કોમર્શિયલ સિલિન્ડરમાં રુપિયા 92 જેટલો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે  દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી એલપીજી સિલિન્ડર લગભગ 92 રૂપિયા સસ્તો થયો છે. નવા દરો આજથી જ લાગુ કરવામાં આવ્યા છે. એલપીજીના દરમાં આ રાહત માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ગ્રાહકોને આપવામાં આવી છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા ગયા મહિને 1 માર્ચના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં 8 મહિના પછી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત 2,028 રૂપિયા થશે. જોકે ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ કંપનીઓ દર નવા મહિનાની પહેલી તારીખે LPG, ATF, કેરોસીન તેલ વગેરેની કિંમતોની સમીક્ષા કરે છે અને તેના ભાવમાં ફેરફાર કરે છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here