Sunday, September 20, 2026
HomeIndiaપાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ-કાશ્મીરમાં 600 SSG કમાન્ડોની કરાવી ઘૂસણખોરી, પૂર્વ પોલીસ અધિકારીનો...

પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ-કાશ્મીરમાં 600 SSG કમાન્ડોની કરાવી ઘૂસણખોરી, પૂર્વ પોલીસ અધિકારીનો દાવો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ભારતની સુખ-શાંતિમાં એક વખત ફરીથી સેંધ લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના સંભવિત ગુપ્ત ઓપરેશન અંગે ચિંતા વધી છે. પાકિસ્તાન SSG કમાન્ડોએ મોટા પાયે ઘૂસણખોરી કરી છે.

આ દાવો કાશ્મીરી કાર્યકર્તા અમઝદ અયૂબ મિર્ઝા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ DGP શેષ પોલ વેદે કર્યો છે. મિર્ઝાએ પર એક પોસ્ટમાં દાવો કર્યો કે, પાકિસ્તાની SSGના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદથી એક આક્રમક યોજના બનાવી રહ્યા છે.મિર્ઝાનો દાવો છે કે, લગભગ 600 SSG કમાન્ડોએ કુપવાડા ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરના અન્ય સ્થળોએ ઘૂસણખોરી કરી છે. તેમનો દાવો છે કે, તેમનો દાવો છે કે, સ્થાનીક જિહાદી સ્લીપર સેલ આ કમાન્ડોને આ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here