Saturday, September 26, 2026
Homenationalપાકિસ્તાનની સેનાનુ વિમાન તુટી પડ્યુ : ૨૦નાં મોત થયા

પાકિસ્તાનની સેનાનુ વિમાન તુટી પડ્યુ : ૨૦નાં મોત થયા

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રાવલપિંડી,તા. ૩૦
પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં આજે વહેલી સવારે પાકિસ્તાની સેનાનુ વિમાન તુટી પડ્યુ હતુ. આ અકસ્માતમાં હજુ સુધી ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. સાથે સાથે અન્ય ૧૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી શકે છે. માર્યા ગયેલા તમામ લોકોમાં પાંચ સૈનિકો હોવાના હેવાલ મળ્યા છે. પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વિમાન દુર્ઘટનામાં બંને પાયલોટના પણ મોત થયા છે. અકસ્માતને ધ્યાનમાં લઇને રાવલપિંડીની હોસ્પટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરીમાં સામેલ રહેલા લોકોએ વિગત આપતા કહ્યુ છે કે વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર દર્શાવવામાં આવી છે. પાકિસ્તાની સેનાના મુખ્ય હેક્વાર્ટસ ખાતે વિમાન તુટી પડ્યા બાદ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. બાજુ સેના દ્વારા વિમાન તુટી પડવાને લઇને કોઇ કારણ આપ્યા નથી. પાકિસ્તાની સેનાએ કહ્યુ છે કે આ વિમાન ટ્રેનિંગ ઉડાણ પર હતુ. આ ગાળા દરમિયાન વિમાન રાવલપિંડીના બહારી વિસ્તારમાં Âસ્થત મોરા કાલુ ગામમાં વિમાન તુટી પડ્યુ હતુ. ટીવી ચેનલના ફોટોથી જાઇ શકાય છે કે વિમાન તુટી પડ્યા બાદ તેમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયુ હતુ. વિમાને એકાએક કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઇ હતી. અંધારાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં ભારે અડચણો આવી હતી. પાકિસ્તાની સેનાના જે જવાનોના મોત થયા છે તે સંબંધમાં હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here