Thursday, July 16, 2026
HomeGujaratપાદરાના મકાનમાં યુવક સવારે દૂધ લેવા ગયો અને ચોરોએ સાફસૂફી કરી નાખી

પાદરાના મકાનમાં યુવક સવારે દૂધ લેવા ગયો અને ચોરોએ સાફસૂફી કરી નાખી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વડોદરાના પાદરામાં હનુમાનજીવાળા ફળિયામાં ઠીકરીયા મુબારક ખાતે રહેતા હરેશ રણછોડભાઈ સોલંકી સરસવની ગામની સીમમાં આવેલી બરોડા ફ્રુટ કંપનીમાં નોકરી કરે છે. તેમને કંપનીની નજીક મકાન પણ ફાળવવામાં આવ્યું છે.

ગઈકાલે સવારના તેઓ પત્નીને લઈને ઠીકરીયા મુબારક ખાતે માતા-પિતા રહે છે ત્યાં ભેંસોનું દૂધ લેવા માટે ગયા હતા અને અડધો કલાક પછી પરત ફર્યા ત્યારે ઘરના દરવાજાનું લોક તૂટેલું હતું. તેમજ અંદર બેડરૂમમાં મુકેલ સોનાની એક વીંટી, ચાંદીની ચાર વીંટી અને રોકડ મળી કુલ રૂ.59000ની ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે હરેશ સોલંકીએ પાદરા પોલીસ સ્ટેશનમાં ગઈ રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here