Sunday, October 11, 2026
HomeEntertainmentપીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા છે સારા સંસ્કાર

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા, ઐશ્વર્યાએ આપ્યા છે સારા સંસ્કાર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ 2024 તાજેતરમાં દુબઈમાં યોજાયો હતો. જેમાં આરાધ્યા બચ્ચને તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી અને ઐશ્વર્યાને ચીયર અપ કરતી જોવા મળી હતી. આ મેગા ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયને બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો હતો. આ દરમિયાન આરાધ્યાનો બબલી અવતાર પણ જોવા મળ્યો હતો. તેમજ આ ઇવેન્ટમાં આરાધ્યાના સંસ્કાર અને ડહાપણની પણ ઘણી ચર્ચા થઈ હતી.હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આરાધ્યા બચ્ચન દિગ્ગજ અભિનેતાને પગે લાગતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેની સાથે માતા ઐશ્વર્યા અને તેની કો-સ્ટાર ચિયાન વિક્રમ પણ હાજર છે.

પીઢ અભિનેતા શિવ રાજકુમારને પગે લાગી આરાધ્યા :

હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુબઈમાં આયોજિત એવોર્ડ સમારોહ દરમિયાન આરાધ્યા બચ્ચનએ દિગ્ગજ અભિનેતા શિવ રાજકુમારના ચરણ સ્પર્શ કર્યા હતા. જે ભારતીય સંસ્કૃતિમાં આદરનું પ્રતીક છે. આ ક્ષણ આ ઇવેન્ટની હાઇલાઇટ બની હતી અને સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવી હતી. જયારે ઐશ્વર્યા રાય ચિયાન વિક્રમ સાથે બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ લઈને નીચે આવી ત્યારે શિવ રાજકુમાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ચિયાને વિક્રમે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે ઐશ્વર્યા રાયે આરાધ્યાનો પણ પરિચય કરાવ્યો. ઐશ્વર્યાની સૂચના પર આરાધ્યાએ પહેલા હાથ જોડીને પ્રણામ કર્યા અને પછી નમીને તેમને પગે લાગી હતી. ત્યાં હાજર દરેક લોકો આ જોતા જ રહ્યા અને રાજકુમાર શિવે પણ આરાધ્યાને આશીર્વાદ આપ્યા. બોલિવૂડમાં જ્યાં સંસ્કારો અને સાંસ્કૃતિક મૂલ્યોની અવગણના કરવામાં આવે છે, ત્યારે ઐશ્વર્યા રાય હંમેશા આ મૂલ્યોને વળગી રહેવા માટે જાણીતી છે. તેમજ પોતાની દીકરીનો પણ આ રીતે જ ઉછેર કર્યો છે. આરાધ્યાનો આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ ઐશ્વર્યાની સાથે આરાધ્યાના વખાણ કરી રહ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here