Tuesday, October 6, 2026
Homenationalપેન્શન યોજનામાં ખેડૂતોનો ઓછો રસ, એક મહિનામાં માત્ર 8.36 લાખ ખેડૂતોએ નોંધણી...

પેન્શન યોજનામાં ખેડૂતોનો ઓછો રસ, એક મહિનામાં માત્ર 8.36 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી- પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(પી-એમ કિસાન પેન્શન) યોજનામાં ખેડૂતો ઓછો રસ દાખવી રહ્યા છે. આ યોજના શરૂ થયાના એક મહિના કરતાં વધારાનો સમય વીતી ગયો હોવા છતાં પણ આ યોજનામાં દેશભરના માત્ર ૮.૩૬ લાખ ખેડૂતોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યોજનાના પ્રથમ તબક્કામાં ૫ કરોડ નાના અને સીમાંત ખેડૂતો(બે હેકટર ધરાવતા) ખેડૂતોને સમાવવાનું લક્ષ્‍ય છે.

વડા પ્રધાન મોદી ૧૨ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે રાંચીથી આ યોજનાની યોગ્ય રજૂઆત કરશે, જોકે ૯ ઓગસ્ટના રોજથી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે આ યોજનાની શરૂ કરતા નોંધણીની પ્રક્રિયાની પણ શરૂઆત કરી હતી.

કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક રાજ્ય સરકારને આ યોજના હેઠળ વધુને વધું ખેડૂતોને ઉમેરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતો આ યોજનામાં ઓછો રસ લઈ રહ્યા છે. અધિકારીએ વધુમાં જણાવતાં કહ્યું કે, રાજ્યોમાં પણ પીએમ-કિસાન યોજનાને જોડવા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.

CSC કેન્દ્રો દેશના લગભગ બે લાખ ગામોમાં છે

પીએમ-કિસાન પેન્શન યોજના હેઠળ નોંધણીનું કામ માહિતી મંત્રાલયના કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા કરવામાં આવી રહ્યું છે. દેશના લગભગ બે લાખ ગામોમાં સીએસસી કેન્દ્રો છે અને તમામ કેન્દ્રોને અગ્રતાના આધાર પર ખેડૂતોની નોંધણી પૂર્ણ કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે.

નોંધણી કરવામાં મુશ્કેલી

ખેડૂતોના ઓછા રસને કારણે આ યોજનામાં અત્યાર સુધીમાં માત્ર ૮.૩૬ લાખ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં ખેડૂતોને નોંધણી કરવામાં સમસ્યા ઊભી થઈ છે, કારણ કે જમીન પરિવારના મુખ્યના નામે હોય છે અને સામાન્ય રીતે આ મુખ્યના મૃત્યું પછી જ જમીન તેના બાળકોના નામે ફાળવવામાં આવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here