Monday, October 5, 2026
HomeGujaratપોસ્ટ વિભાગ દ્વારા રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા અલગ વ્યવસ્થા : ખાસ...

પોસ્ટ વિભાગ દ્વારા રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા અલગ વ્યવસ્થા : ખાસ કવરનો ઉપયોગ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Vadodara Post Office : વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે અચૂક રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસોમાં અગાઉના વર્ષોમાં પોસ્ટ ઓફિસની બહાર મંડપ લગાડવામાં આવતા હતા અને ત્યાં પોસ્ટ લેવા માટે પાંચ થી છ કાઉન્ટર રાખવામાં આવતા હતા. પરંતુ હવે એ દિવસો પૂરા થઈ ગયા છે ત્યારે હવે રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ કાર્યરત છે અને વિદેશ રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસની અંદર જ અલગ વ્યવસ્થા કરી છે જ્યાં ભીડ જામે છે.ઉલ્લેખનીય છે કે, ભાઈના રક્ષણ અને સ્વાસ્થ્ય માટે સુતરના તાંતણે પ્રાર્થના કરતી બહેન પવિત્ર રક્ષાબંધનની નિરંતર ચાતક નજરે રાહ જુએ છે.

આ પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પરદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે નિશ્ચિંત રૂપે રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસ તંત્ર દ્વારા વિશેષ કવર સાથે સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે પોસ્ટ ઓફિસોમાં રાખડીઓ મોકલવા માટે કાઉન્ટર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમે આગામી તા.19મી ઓગસ્ટ, સોમવારે આવશે. વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે રાખડી મળી જાય એ માટે તેની બહેન સતત ચિંતિત હોય છે. પરંતુ વિદેશમાં મોકલવામાં આવતી રાખડી કે કોઈપણ ચીજ વસ્તુ મોકલતા તેને મળવામાં ઓછામાં ઓછા 15 દિવસ લાગતા હોય છે. પોસ્ટ ઓફિસ દ્વારા નિશ્ચિત પણે વિદેશમાં રાખડી કે કોઈપણ ચીજ વસ્તુ અચૂક મળી જાય તેવી ખાતરી અપાય છે. બહારગામ રહેતા ભાઈ માટે રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ વિભાગ દ્વારા ભાઈને બહેન રાખડી મોકલવા માટે ખાસ રક્ષાબંધન કવર બનાવાયા છે. ઓછામાં ઓછા રૂપિયા પાંચની કિંમતના આ કવરની ભારે માંગ રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા ઓછા વજનવાળી રાખડી મોકલવામાં આવે તો રક્ષાબંધનનું ખાસ કવર પોસ્ટ ઓફિસ માંથી આપવામાં આવે છે. આમ ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારમાં પોસ્ટ ઓફિસ તંત્ર આડકતરી રીતે શુભેચ્છા દર્શાવે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here