Friday, September 25, 2026
HomeAhmedabadપ્રથમ વખત અંતરિક્ષમાં હવે યુદ્ધાભ્યાસની થયેલી તૈયારી

પ્રથમ વખત અંતરિક્ષમાં હવે યુદ્ધાભ્યાસની થયેલી તૈયારી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ભવિષ્યના સંભવિત યુદ્ધોને હાથ ધરવાની તૈયારીમાં નરેન્દ્ર મોદીના વિજન મુજબ આ અંતરિક્ષની યુદ્ધ કવાયત કરાશે

નવી દિલ્હી,તા. ૨૪
ભારત પ્રથમ વખત સ્પેસ વોરફેરએક્સરસાઇઝ કરવાની તૈયારીમાં છે. આની તૈયારી કરી લેવામાં આવી છે. ૨૫ અને ૨૬મી જુલાઇના દિવસે આ યુદ્ધાભ્યાસની કવાયત હાથ ધરવામાં આવનાર છે. આને લઇને વૈજ્ઞાનિકો પણ ઉત્સુક છે. આના બાદ અપેક્ષા કરવામા ંઆવી રહી છે કે સંયુક્ત સ્પેસ સિદ્ધાંત પણ તૈયાર કરાશે. ભવિષ્યમાં સંભવિત યુદ્ધોને હાથ ધરવા માટેની તૈયારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજનને ધ્યાનમાં લઇને આ કવાયત હાથ ધરવામાં આવનાર છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ કેટલીક ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આવનાર સમયમાં કારગીલ જેવી લડાઇ થશે નહીં. બલ્કે સ્પેસમાં લડાઇ થનાર છે. ભારતને આના માટે તૈયાર રહેવુ પડશે. આમાં કઇ રીતે આગળ વધવામાં આવે તે દિશામાં સતત પહેલ કરવામાં આવી રહી છે. હજુ અમે ક્યાં છીએ અને ક્યા ગેપ છે તેને લઇને આગળના રસ્તા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આના માટે જ સ્પેસ વોરફેયર એક્સરસાઇઝ યોજનામાં આવી રહી છે. આની જવાબદારી ભારતની ત્રણેય સેના લઇ ચુકી છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ભવિષ્યની લડાઇ સ્પેસમાં થનાર છે. ચીન સ્પેસ પાવર છે. જા લડાઇ તેની સામે થશે તો અમને તૈયાર રહેવાની જરૂર છે. સ્પેસમાં સેટેલાઇટથી કોમ્યુનિકેશન, નેવિગેશન અને સર્વલેન્સ તમામ હોય છે. અમેરિકા, રશિયા, ચીન ખુબ આગળ નિકળી ગયા છે. જેથી અમને તૈયાર રહેવાની જરૂર છે. એક્સરસાઇઝના ભાગરૂપે ખામીમાં ચકાસણી કરવામાં આવનાર છે. પ્રથમ વખત અંતરિત્ર કવાયતને લઇે ભારતીય લોકો પણ ભારે ઉત્સુક બનેલા છે. સેનાના અધિકારીઓના કહેવા મુજબ તમામ યુદ્ધમાં હવે સ્પેસ વોર ફેર એટલે કે યુદ્ધ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. પોતના સ્પેસ એસેટની સુરક્ષા સાથે આ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. હવે કેટલાક દેશો આઉટર સ્પેસમાં પણ પોતાના હથિયાર તૈનાત કરી રહ્યા છે. સ્પેસના વેપેનાઇઝેશનને વર્તમાન સ્થતિમાં સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ભવિષ્યમાં થનાર વિવાદોમાં આધુનિક સ્પેસ ટેકનોલોજીની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ શકે છે. અમેરિકા, રશિયા અને ચીનની સાથે સાથે ભારત પણ હવે આ ક્લબમાં સામેલ છે. જાઇન્ટ સ્પેસ ડોક્ટરીનને લઇને ભારત સૌથી આગળ નિકળી જવા માટે ઇચ્છુક છે. સ્પેસના ક્ષેત્રમાં ભારતે પોતાની ટેકનોલોજીથી દુનિયાના દેશોને આશ્ચર્યચકિત કર્યા છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here