Sunday, October 4, 2026
HomeEntertainmentBollywoodશાહરૂખની નવી ફિલ્મ અમિતાભ અને કમલ હસનની ફિલ્મોની નકલ

શાહરૂખની નવી ફિલ્મ અમિતાભ અને કમલ હસનની ફિલ્મોની નકલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...
– શાહરૂખ ખાન બાપ-દીકરાની બેવડી ભૂમિકામાં 
– ફિલ્મના માર્કેટિંગ માટે શૂટિંગના દ્રશ્યો જાતે જ લીક કરી દેવાની સ્ટ્રેટેજી

શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ અમિતાભ બચ્ચન તથા કમલ હસનની ફિલ્મોની નકલ હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન બાપ અને  દીકરા બંનેની ભૂમિકામાં છે. 

અમિતાભે ‘આખરી રાસ્તા’માં બાપ અને દીકરાની ભૂમિકા ભજવી હતી. કમલ હસને ‘ઔરુ કેદિયિન ડાયરી’ ફિલ્મમાં આવી ભૂમિકા ભજવી હતી.  ‘જવાન’નના દિગ્દર્શક એટલી ખુદ કમલ હસનના બહુ મોટા પ્રશંસક છે એટલે તેમની ફિલ્મમાં કમલ હસન પરથી પ્રેરિત હીરો જોવા મળે છે.  દરમિયાન આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો સોશિયલ મીડિયા વર અગાઉથી જ વાયરલ થયાં છે. કથિત રીતે ફિલ્મની ટીમ દ્વારા જ પદ્ધતિસર રીતે આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો લીક કરવામાં આવી રહ્યાં છે. આ રીતે આ ફિલ્મ વિશે ચર્ચા છેડાય તેવી તેમની ઈચ્છા છે. 

ફિલ્મમાં શાહરુખ સાથે નયનતારા અને દીપિકા પાદુકોણ એમ બે હિરોઈન છે. ફિલ્મમાં ‘પુષ્પા’ના એક્ટર અલ્લુ અર્જુનના કેમિયો વિશે વિરોધાભાસી વાતો ચર્ચાઈ રહી છે. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here