Monday, October 5, 2026
HomeGujaratRajkotફેસબુકથી સગીરા સાથે પ્રેમમાં પડેલા ૨૦ વર્ષના પ્રેમીને ઢોરમાર માર્યો

ફેસબુકથી સગીરા સાથે પ્રેમમાં પડેલા ૨૦ વર્ષના પ્રેમીને ઢોરમાર માર્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

(જી.એન.એસ.)રાજકોટ,
કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતો બાવાજી યુવાને ફેસબૂક દ્વારા એક ૧૪ વર્ષની બાળા સાથે પ્રેમ થઈ ગયો હતો. જે બાદ તે બાળાને ચોટીલા ફરવા લઇ ગયો હતો, જેની જાણ પરિવારને થઈ જતાં બાળાના પિતા સહિતના લોકોએ બાવાજીના યુવાનની ધોલાઈ કરી હતી. બાળાના પરિવારે યુવકને માલધારી ફાટક પાસે આવેલા કારખાનામાં બોલાવ્યો હતો અને તેની ધોલાઈ કરી હતી.
ઘટનાની વિગત અનુસાર કોઠારીયા રણુજા મંદિર પાસે જયનગરમાં રહેતાં દિવ્યેશ તુલસીભાઇ ગોંડલીયા (ઉ.૧૯) નામના બાવાજી યુવાનને નજીકના વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની બાળા સાથે ફેસબૂક થકી ઓળખાણ થયા બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. તે શનિવારે આ બાળાને બાઇકમાં બેસાડી ચોટીલા દર્શન કરવા લઇ ગયો હતો. આ અંગે બાળાના પરિવારજનોને ખબર પડી જતાં સાંજે બાળાના પિતાએ તેને પોતાના કારખાને વાતચીત કરવા બોલાવ્યા બાદ બીજા ચાર જણા સાથે મળી ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી બેફામ માર મારતાં યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
માલધારી ફાટક પાસે આવેલા બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરિયા-૨માં આવેલા શિવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ચંદ્રેશભાઇ ગજેરા અને રમણીકભાઇ સહિતનાએ માર માર્યો હોવાની ફરિયાદ દિવ્યેશે પોલીસને કરી હતી. જેથી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here